મેનુ

2137 કાંદા, પ્યાઝ, ડુંગળી એટલે શું? ગ્લોસરી | તેના ઉપયોગ | આરોગ્ય લાભો | રેસીપી | recipes

This category has been Viewed: 1977 times
Recipes using  onions
Recipes using onions - Read in English
रेसिपी यूज़िंग प्याज - हिन्दी में पढ़ें (Recipes using onions in Hindi)

154 કાંદા રેસીપી | પ્યાઝના ઊપયોગથી બનતી રેસીપી | ડુંગળી રેસીપીઓનો સંગ્રહ | Onions, Kanda, Pyaz Recipes in Gujarati | Indian Recipes using Onions, Pyaz in Gujarati |

કાંદા રેસીપી | પ્યાઝના ઊપયોગથી બનતી રેસીપી | ડુંગળી રેસીપીઓનો સંગ્રહ | Onions, Kanda, Pyaz Recipes in Gujarati | Indian Recipes using onions, pyaz in Gujarati |

 

કાંદા (પ્યાઝ, ડુંગળી onion benefits in Gujarati)

કાચા કાંદા એ વિટામિન સી નો એક ખૂબ જ મૂલ્યવાન સ્રોત છે - રોગપ્રતિકારક નિર્માણ વિટામિન. કાંદાના અન્ય ફાયટોન્યુટ્રિએન્ટ્સ (phytonutrients) સાથે, તે WBC (શ્વેત રક્તકણો) બનાવવામાં મદદ કરે છે જે બીમારી સામે સંરક્ષણની લાઇન તરીકે કામ કરે છે. હા, તે ઘણા એન્ટીઑકિસડન્ટનું સ્રોત છે, તેમાં સૌથી મહત્વપૂર્ણ ક્વેરેસ્ટીન હોય છે. કાંદાની ક્યુરેસ્ટીન એચડીએલ (સારા કોલેસ્ટરોલ) ના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને શરીરમાં કુલ કોલેસ્ટરોલ ઘટાડે છે. કાંદામાં રહેલુ સલ્ફર લોહીને પાતળુ કરવાનુ કામ કરે છે અને લોહીના ગાંઠા જવાથી પણ બચાવે છે. આ બ્લડ પ્રેશર ઓછું કરશે અને હૃદયમધુમેહના દર્દીઓ માટે સારું છે. કાંદાના ફાયદા વાંચો.  

  • દક્ષિણ ભારતની ટમેટા ભાત એટલે મસાલાવાળા અને ખટાશ ધરાવતા આ ભાત ટીફીનમાં લઇ જઇ શકાય એવા તૈયાર થાય … More..

    Recipe# 427

    16 February, 2019

    0

    calories per serving

  • એક મજેદાર ક્રીસ્પી સ્ટાર્ટર જે મેક્સિકન જમણ માટે પરિપૂર્ણ ગણી શકાય. જ્યારે તમે આ મસાલેદાર સ્નૅકને સાલસાના કપમાં … More..

    Recipe# 75

    21 January, 2019

    0

    calories per serving

  • તમને પાકશાળાની દેવી બનવું છે? તો આ બ્રેડ કોફ્તા બિરયાની તમને તેનો તાજ જરૂરથી અપાવશે. આ બિરયાની મજેદાર … More..

    Recipe# 540

    26 December, 2018

    0

    calories per serving

  • બહુ સાદી અને સામાન્ય વસ્તુઓ વડે બનતી આ પાતળી અને નાજુક રોટી ઉંચા રક્તદાબ ધરાવનારા માટે અતિ માફક … More..

    Recipe# 686

    30 November, 2018

    0

    calories per serving

  • ગરમા ગરમ બાજરાની રોટી સાથે આ ખાનદેશી દાળ બનાવીને જુઓ કે કેવો મજેદાર મેલાપ તૈયાર થાય છે. મગની … More..

    Recipe# 291

    22 November, 2018

    0

    calories per serving

  • આ ગુણકારી અને સ્વાદિષ્ટ પરોઠા એક મજેદાર સવારનો નાસ્તો ગણી શકાય જેને બીજી કોઇ વાનગી સાથે પીરસવાની જરૂર … More..

    Recipe# 522

    21 November, 2018

    0

    calories per serving

  • ઉત્તર ભારતના આ મિક્સ વેજીટેબલ પરોઠા એટલા સ્વાદીષ્ટ છે કે સવારના નાસ્તામાં તેની સાથે બીજી કોઇ પણ વાનગીની … More..

    Recipe# 19

    12 November, 2018

    0

    calories per serving

  • જ્યારે તમે રસ્તામાં ફેરીયાઓને ગરમ-ગરમ ચણા વહેચતાં જોવો છો ત્યારે તમને જરૂરથી ભુખ લાગે છે. તમને નથી લાગતુ … More..

    Recipe# 15

    09 November, 2018

    0

    calories per serving

  • બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને … More..

    Recipe# 614

    07 November, 2018

    0

    calories per serving

  • શું તમે ડાયેટ પર છો અને તમે માખણવાળી ગ્રીલ્ડ બટાટાની સેન્ડવીચ ખાઇ નથી શકતા? તો આ મસાલેદાર ફણગાવેલા … More..

    Recipe# 564

    28 September, 2018

    0

    calories per serving

  • બેક કરીને બનતી વાનગીઓમાં એક અદભૂત કહી શકાય એવી આ વાનગી ક્રૅપ્સ્ મેક્સિકના બનાવવામાં અતિ સરળ છે, જેમાં … More..

    Recipe# 79

    19 August, 2018

    0

    calories per serving

  • ચાવ-ચાવ ભાત કર્ણાટક રાજ્યની એક અનુપમ વાનગી છે. આ અનંત ખજાના જેવી વાનગીનો આનંદ નાસ્તામાં કે પછી સાંજના … More..

    Recipe# 725

    14 August, 2018

    0

    calories per serving

  • રીસોતો એક ઉત્તમ ઇટાલીયન વાનગી છે જે અરબોરિયો ભાત અને ચીઝ વડે બને છે. આ રીસોતો થોડા નરમ … More..

    Recipe# 344

    03 July, 2018

    0

    calories per serving

  • આ વાનગીની શ્રેષ્ઠતા ગણવી હોય તો, કોફ્તામાં વપરાયેલી વિવિધ સામગ્રી જ ગણાવી શકાય. દૂધની અલગ અલગ વસ્તુઓ, કેસર … More..

    Recipe# 499

    04 February, 2018

    0

    calories per serving

  • જેવું નામ છે એવી જ આ તરકારી ખીચડીમાં ભરપુર શાક મેળવેલા હોવાથી તે પૌષ્ટિક્તાથી ભરપુર છે. આ ઉપરાંત … More..

    Recipe# 343

    23 December, 2017

    0

    calories per serving

  • પ્રેશર કુકર અથવા ખુલ્લા પૅનમાં બનાવેલી બિરયાનીની સરખામણીમાં હાંડી બિરયાની ક્યારે પણ વધુ જ ચઢિયાતી ગણાય છે પછી … More..

    Recipe# 383

    27 May, 2017

    0

    calories per serving

  • જો કે આપણે આપણી પ્રાચીન શૈલી પર આધારિત ચોખાની વાનગીઓ જેવી કે પુલાવ, ખીચડી અને બિરયાની ખાવાની પસંદ … More..

    Recipe# 78

    18 May, 2017

    0

    calories per serving

  • આ મેક્સિકન સૂપમાં શેકેલા સિમલા મરચાંની ધુમાડાવાળી ખુશ્બુ તમને જરૂરથી લલચાવશે. તેમાં રહેલી સાંતળેલા કાંદા અને શેકેલા સિમલા … More..

    Recipe# 71

    12 March, 2017

    0

    calories per serving

  • રસદાર પનીરનો કોઇપણ ભારતીય વાનગીમાં ઉમેરો તેને મજેદાર બનાવે છે, ભલે તે કોઇ ભાજી હોય કે પછી બિરયાની. … More..

    Recipe# 554

    03 January, 2017

    0

    calories per serving

  • તમે આજ સુધી કાજૂનો પુલાવ ચાખ્યો હશે પણ બદામની બિરયાનીનો સ્વાદ માણ્યો છે? આ બદામની બિરયાની એક એવી … More..

    Recipe# 555

    19 December, 2016

    0

    calories per serving

  • આ લેયર્ડ મસાલાવાળો વેજીટેબલ પુલાવ પોતાની રીતે જ સંપૂર્ણ આહાર ગણી શકાય એવો છે. આ સ્વાદિષ્ટ વાનગીમાં ભાતના … More..

    Recipe# 178

    19 December, 2016

    0

    calories per serving

  • ગાજર અને મૂંગ દાળ પુલાવ રેસીપી, મૂંગ દાળ અને ગાજર ભાત, શાકભાજી મૂંગ દાળ પુલાવ ગાજર અને મગ દાળ … More..

    Recipe# 64

    19 December, 2016

    0

    calories per serving

  • કોઇપણ તહેવારોના દીવસો હોય ત્યારે તમે આ નવીનતાભર્યું પનીર ટીક્કા પુલાવ તમારા પ્રિયજનો માટે જરૂરથી બનાવજો. આ વાનગીમાં … More..

    Recipe# 288

    19 December, 2016

    0

    calories per serving

  • આ ચોળાના પાનની ભાજી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેમાં ભરપૂર માત્રામાં લોહતત્વ અને પ્રોટીન છે. આ ભાજી … More..

    Recipe# 528

    28 November, 2016

    0

    calories per serving

  • જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં … More..

    Recipe# 523

    25 October, 2016

    0

    calories per serving

  • પનીર ઇન કોકોનટ ગ્રેવીમાં કાંદા, લીલા મરચાં-લસણની પેસ્ટ સાથે નાળિયેરના દૂધનો ઉપયોગ કરવાથી આ વાનગીનો સ્વાદ દક્ષિણ ભારતના … More..

    Recipe# 27

    25 October, 2016

    0

    calories per serving

  • આ એક મજેદાર તાજી પીળી મકાઇની વાનગી છે. જેમાં પીળી મકાઇના ડૂંડાના ટુકડા કરીને તેને કાંદા અને ટમેટાની … More..

    Recipe# 38

    21 October, 2016

    0

    calories per serving

  • એક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે. આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ … More..

    Recipe# 20

    30 September, 2016

    0

    calories per serving

  • જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ … More..

    Recipe# 278

    04 May, 2016

    0

    calories per serving

  • પનીર એક બહુલક્ષી સામગ્રી છે જે તમે રોટી, સબ્જી અને મીઠાઇમાં પણ વાપરી શકો છો. પનીર આ રોટીમાં … More..

    Recipe# 543

    30 March, 2016

    0

    calories per serving

    0

    calories per serving

    દક્ષિણ ભારતની ટમેટા ભાત એટલે મસાલાવાળા અને ખટાશ ધરાવતા આ ભાત ટીફીનમાં લઇ જઇ શકાય એવા તૈયાર થાય … More..

    0

    calories per serving

    એક મજેદાર ક્રીસ્પી સ્ટાર્ટર જે મેક્સિકન જમણ માટે પરિપૂર્ણ ગણી શકાય. જ્યારે તમે આ મસાલેદાર સ્નૅકને સાલસાના કપમાં … More..

    0

    calories per serving

    તમને પાકશાળાની દેવી બનવું છે? તો આ બ્રેડ કોફ્તા બિરયાની તમને તેનો તાજ જરૂરથી અપાવશે. આ બિરયાની મજેદાર … More..

    0

    calories per serving

    બહુ સાદી અને સામાન્ય વસ્તુઓ વડે બનતી આ પાતળી અને નાજુક રોટી ઉંચા રક્તદાબ ધરાવનારા માટે અતિ માફક … More..

    0

    calories per serving

    ગરમા ગરમ બાજરાની રોટી સાથે આ ખાનદેશી દાળ બનાવીને જુઓ કે કેવો મજેદાર મેલાપ તૈયાર થાય છે. મગની … More..

    0

    calories per serving

    આ ગુણકારી અને સ્વાદિષ્ટ પરોઠા એક મજેદાર સવારનો નાસ્તો ગણી શકાય જેને બીજી કોઇ વાનગી સાથે પીરસવાની જરૂર … More..

    0

    calories per serving

    ઉત્તર ભારતના આ મિક્સ વેજીટેબલ પરોઠા એટલા સ્વાદીષ્ટ છે કે સવારના નાસ્તામાં તેની સાથે બીજી કોઇ પણ વાનગીની … More..

    0

    calories per serving

    જ્યારે તમે રસ્તામાં ફેરીયાઓને ગરમ-ગરમ ચણા વહેચતાં જોવો છો ત્યારે તમને જરૂરથી ભુખ લાગે છે. તમને નથી લાગતુ … More..

    0

    calories per serving

    બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને … More..

    0

    calories per serving

    શું તમે ડાયેટ પર છો અને તમે માખણવાળી ગ્રીલ્ડ બટાટાની સેન્ડવીચ ખાઇ નથી શકતા? તો આ મસાલેદાર ફણગાવેલા … More..

    0

    calories per serving

    બેક કરીને બનતી વાનગીઓમાં એક અદભૂત કહી શકાય એવી આ વાનગી ક્રૅપ્સ્ મેક્સિકના બનાવવામાં અતિ સરળ છે, જેમાં … More..

    0

    calories per serving

    ચાવ-ચાવ ભાત કર્ણાટક રાજ્યની એક અનુપમ વાનગી છે. આ અનંત ખજાના જેવી વાનગીનો આનંદ નાસ્તામાં કે પછી સાંજના … More..

    0

    calories per serving

    રીસોતો એક ઉત્તમ ઇટાલીયન વાનગી છે જે અરબોરિયો ભાત અને ચીઝ વડે બને છે. આ રીસોતો થોડા નરમ … More..

    0

    calories per serving

    આ વાનગીની શ્રેષ્ઠતા ગણવી હોય તો, કોફ્તામાં વપરાયેલી વિવિધ સામગ્રી જ ગણાવી શકાય. દૂધની અલગ અલગ વસ્તુઓ, કેસર … More..

    0

    calories per serving

    જેવું નામ છે એવી જ આ તરકારી ખીચડીમાં ભરપુર શાક મેળવેલા હોવાથી તે પૌષ્ટિક્તાથી ભરપુર છે. આ ઉપરાંત … More..

    0

    calories per serving

    પ્રેશર કુકર અથવા ખુલ્લા પૅનમાં બનાવેલી બિરયાનીની સરખામણીમાં હાંડી બિરયાની ક્યારે પણ વધુ જ ચઢિયાતી ગણાય છે પછી … More..

    0

    calories per serving

    જો કે આપણે આપણી પ્રાચીન શૈલી પર આધારિત ચોખાની વાનગીઓ જેવી કે પુલાવ, ખીચડી અને બિરયાની ખાવાની પસંદ … More..

    0

    calories per serving

    આ મેક્સિકન સૂપમાં શેકેલા સિમલા મરચાંની ધુમાડાવાળી ખુશ્બુ તમને જરૂરથી લલચાવશે. તેમાં રહેલી સાંતળેલા કાંદા અને શેકેલા સિમલા … More..

    0

    calories per serving

    રસદાર પનીરનો કોઇપણ ભારતીય વાનગીમાં ઉમેરો તેને મજેદાર બનાવે છે, ભલે તે કોઇ ભાજી હોય કે પછી બિરયાની. … More..

    0

    calories per serving

    તમે આજ સુધી કાજૂનો પુલાવ ચાખ્યો હશે પણ બદામની બિરયાનીનો સ્વાદ માણ્યો છે? આ બદામની બિરયાની એક એવી … More..

    0

    calories per serving

    આ લેયર્ડ મસાલાવાળો વેજીટેબલ પુલાવ પોતાની રીતે જ સંપૂર્ણ આહાર ગણી શકાય એવો છે. આ સ્વાદિષ્ટ વાનગીમાં ભાતના … More..

    0

    calories per serving

    ગાજર અને મૂંગ દાળ પુલાવ રેસીપી, મૂંગ દાળ અને ગાજર ભાત, શાકભાજી મૂંગ દાળ પુલાવ ગાજર અને મગ દાળ … More..

    0

    calories per serving

    કોઇપણ તહેવારોના દીવસો હોય ત્યારે તમે આ નવીનતાભર્યું પનીર ટીક્કા પુલાવ તમારા પ્રિયજનો માટે જરૂરથી બનાવજો. આ વાનગીમાં … More..

    0

    calories per serving

    આ ચોળાના પાનની ભાજી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેમાં ભરપૂર માત્રામાં લોહતત્વ અને પ્રોટીન છે. આ ભાજી … More..

    0

    calories per serving

    જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં … More..

    0

    calories per serving

    પનીર ઇન કોકોનટ ગ્રેવીમાં કાંદા, લીલા મરચાં-લસણની પેસ્ટ સાથે નાળિયેરના દૂધનો ઉપયોગ કરવાથી આ વાનગીનો સ્વાદ દક્ષિણ ભારતના … More..

    0

    calories per serving

    આ એક મજેદાર તાજી પીળી મકાઇની વાનગી છે. જેમાં પીળી મકાઇના ડૂંડાના ટુકડા કરીને તેને કાંદા અને ટમેટાની … More..

    0

    calories per serving

    એક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે. આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ … More..

    0

    calories per serving

    જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ … More..

    0

    calories per serving

    પનીર એક બહુલક્ષી સામગ્રી છે જે તમે રોટી, સબ્જી અને મીઠાઇમાં પણ વાપરી શકો છો. પનીર આ રોટીમાં … More..

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ