મટર પનીર બટર મસાલા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બટર મસાલા | પંજાબી પનીર મટર | Mutter Paneer Butter Masala
તરલા દલાલ દ્વારા
Added to 1971 cookbooks
This recipe has been viewed 6855 times
મટર પનીર બટર મસાલા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બટર મસાલા | પંજાબી પનીર મટર | mutter paneer butter masala in gujarati | with amazing 35 images.
મટર પનીર બટર મસાલા રેસીપીમાં એક મસાલાની પેસ્ટ છે જેને બટરમાં સાંતળી લેવામાં આવે છે, તેને મસાલા પાવડર, ટેન્ગી ટમેટા, દૂધ, ક્રીમ અને અન્ય ઘટકો સાથે જોડવામાં આવે છે, જેનાથી સમૃદ્ધ ગ્રેવી બને છે, જે તમારા ઘટકોને બાંધે છે - મટર અને પનીર.
મટર પનીર બટર મસાલા બનાવા માટે- મટર પનીર બટર મસાલા બનાવા માટે, એક પહોળા નોન-સ્ટીક પેનમાં માખણ ગરમ કરો, તૈયાર પેસ્ટ નાંખો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ માટે રાંધી લો.
- તેમાં લાલ મરચાંનો પાવડર, જીરા પાવડર, ગરમ મસાલા, કસુરી મેથી અને ૧ કપ પાણી નાખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો.
- તાજા ટમેટાનો પલ્પ અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરી લો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ માટે રાંધી લો.
- મધ, દૂધ અને તાજું ક્રીમ ઉમેરો, બરાબર મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ માટે રાંધી લો.
- કોર્નફ્લોર-પાણી ઉમેરો, બરાબર મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ મિનિટ માટે રાંધી લો.
- લીલા વટાણા અને પનીર નાંખો, બરાબર મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ માટે રાંધી લો.
- મટર પનીર બટર મસાલાને નાન અથવા પરાઠા સાથે ગરમા ગરમ પીરસો.
Other Related Recipes
મટર પનીર બટર મસાલા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બટર મસાલા | પંજાબી પનીર મટર has not been reviewed
5 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
rjpatel,
February 26, 2013
Awesome taste, quick and tasty recipe...all liked it very much...like to add on my daily menu...thanks for such recipe...
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe