You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > સાંજની ચહા સાથેના નાસ્તા > મગની ભેલ ની રેસીપી
મગની ભેલ ની રેસીપી

Tarla Dalal
02 January, 2025

Table of Content
શું તમે વિચારો છો કે બાળકો રમત રમીને જ્યારે ઘરે ભૂખ્યા આવે ત્યારે તેમના માટે ક્યો નવીનતાભર્યો નાસ્તો તૈયાર કરવો છે? તો આ વાનગી છે તેનો જવાબ.
આ મજેદાર ભેલ કુરમુરા અને ફણગાવેલા મગ સાથે ટમેટા, કાંદા અને જાઈતા મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવી છે. આ મગની ભેલ પુખ્ત વયના લોકો માટે પણ ઉત્તમ નાસ્તો છે. આ ભેલ જોઇતી શક્તિ અને જોમ આપે છે જેથી તમે દીવસભર સ્ફૂર્તિલા રહો.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
0 Mins
Total Time
10 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
મગની ભેલ ની રેસીપી બનાવવા માટે
1 1/2 કપ બાફેલા ફણગાવેલા મગ (boiled sprouted moong )
2 કપ મમરા
1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1 ટીસ્પૂન સમારેલા સિમલા મરચાં (chopped capsicum)
2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- મગની ભેલ ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી મેળવીને તેને સારી રીતે મિક્સ કરી લો.
- તરત જ પીરસો.