મેનુ

2022 કોથમીર રેસીપી, coriander recipes in gujarati | Tarladalal.com

This category has been Viewed: 1382 times
Recipes using  coriander
Recipes using coriander - Read in English
रेसिपी यूज़िंग धनिया - हिन्दी में पढ़ें (Recipes using coriander in Hindi)

250 કોથમીર રેસીપી | ધનિયાના ઊપયોગથી બનતી રેસીપી | કોથમીર રેસીપીઓનો સંગ્રહ | Kothmir, Cilantro, Coriander, Dhania Recipes in Gujarati | Indian Recipes using Coriander, Dhania in Gujarati |

250 કોથમીર રેસીપી | ધનિયાના ઊપયોગથી બનતી રેસીપી | કોથમીર રેસીપીઓનો સંગ્રહ | Kothmir, Cilantro, Coriander, Dhania Recipes in Gujarati | Indian Recipes using Coriander, Dhania in Gujarati |

કોથમીર, ધનિયાના ફાયદા, આરોગ્ય લાભો (benefits of coriander, dhania, kothmir, cilantro in Gujarati)

કોથમીર એક તાજી વનસ્પતિ છે જેનો ઉપયોગ ઘણીવાર ભારતીય રસોઈમાં સ્વાદ વધારનાર તરીકે થાય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે સુશોભન માટે વાપરવાની સામગ્રી તરીકે થાય છે. આનો ઉપયોગ કરવાની આ શ્રેષ્ઠ રીત છે - રસોઈ નહીં. આ તેની વિટામિન સીસામગ્રીને સુરક્ષિત રાખે છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને તે ત્વચાને ચમક લાવવામાં મદદ કરે છે. કોથમીરમાં હાજર એન્ટીઑકિસડન્ટવિટામિન એ, વિટામિન સી અને ક્યુરેસેટિન આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા તરફ કામ કરે છે. કોથમીરમાં લોહ અને ફોલેટનો એક સારો સ્રોત છે - ૨ પોષક તત્વો જે આપણા લોહીમાં લાલ રક્તકણોના ઉત્પાદન અને જાળવણીમાં મદદ કરે છે. કોથમીર કોલેસ્ટરોલ ઘટાડવા માટે અને મધુમેહના દર્દીઓ માટે સારું છે. વિગતોને સમજવા માટે કોથમીરના ૯ ફાયદા વાંચો.  

  • આ રંગીન અને સ્વાદિષ્ટ પડવાળા પરોઠા તમને અને તમારા બાળકોને જરૂરથી ભાવશે. આ ડબલ ડેકર પરોઠામાં સમજી વિચારીને … More..

    Recipe# 576

    30 September, 2016

    0

    calories per serving

  • આ હરિયાળી રોટી એવી સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે કે જો તમને ભૂખ ન લાગી હોય તો પણ … More..

    Recipe# 515

    12 September, 2016

    0

    calories per serving

  • જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ … More..

    Recipe# 278

    04 May, 2016

    0

    calories per serving

  • કાકડી સોયા પેનકેક રેસીપી | સોયા કાકડી ચિલ્લા | સ્વાદિષ્ટ કાકડી પેનકેક | રસદાર કાકડીને સોજી અને સ્વાદિષ્ટ સોયા … More..

    Recipe# 268

    19 April, 2016

    0

    calories per serving

  • ચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે સર્જનાત્મક બનીને, તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો.  લીલા … More..

    Recipe# 490

    29 March, 2016

    0

    calories per serving

  • આલૂ પનીર ચાટ રેસીપી | બટાકા અને પનીર સાથે ચાટ | આલૂ મટર પનીર ચાટ | આલુ પનીર ચાટ: … More..

    Recipe# 485

    29 March, 2016

    0

    calories per serving

  • આ હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક એક બહુલક્ષી અને ચડિયાતી વાનગી છે જે મહેફિલોમાં તો પીરસી શકાય એવી … More..

    Recipe# 504

    28 March, 2016

    0

    calories per serving

  • સામાન્ય કઢીનું આરોગ્યદાઇ રૂપાંતર જેમાં વિવિધ શાકભાજીનું સંયોજન છે. અહીં મેં હલકા અને સહેલાઇથી મળી રહેતા શાક અને … More..

    Recipe# 133

    27 March, 2016

    0

    calories per serving

  • પંચકુટી દાળ | પંચરતન દાળ | ૫ દાળમાંથી બનેલી ઉત્તર પ્રદેશની દાળ | પંચકુટી દાળ: ઉત્તર પ્રદેશની એક પૌષ્ટિક … More..

    Recipe# 132

    27 March, 2016

    0

    calories per serving

  • ટમેટા અને ગાજર વડે બનતાં ઑરેન્જ ભાત, કોથમીર અને લીલા વટાણા વડે બનતા લીલા ભાત અને શાહીજીરા તથા … More..

    Recipe# 127

    12 February, 2016

    0

    calories per serving

  • સોજી ભારતીય પેનકેક રેસીપી | રવા ચિલ્લા | સોજી વનસ્પતિ પેનકેક | રવા પેનકેક, જેને રવા પેનકેક અથવા સૂજી … More..

    Recipe# 113

    12 February, 2016

    0

    calories per serving

    0

    calories per serving

    આ રંગીન અને સ્વાદિષ્ટ પડવાળા પરોઠા તમને અને તમારા બાળકોને જરૂરથી ભાવશે. આ ડબલ ડેકર પરોઠામાં સમજી વિચારીને … More..

    0

    calories per serving

    આ હરિયાળી રોટી એવી સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે કે જો તમને ભૂખ ન લાગી હોય તો પણ … More..

    0

    calories per serving

    જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ … More..

    0

    calories per serving

    કાકડી સોયા પેનકેક રેસીપી | સોયા કાકડી ચિલ્લા | સ્વાદિષ્ટ કાકડી પેનકેક | રસદાર કાકડીને સોજી અને સ્વાદિષ્ટ સોયા … More..

    0

    calories per serving

    ચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે સર્જનાત્મક બનીને, તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો.  લીલા … More..

    0

    calories per serving

    આલૂ પનીર ચાટ રેસીપી | બટાકા અને પનીર સાથે ચાટ | આલૂ મટર પનીર ચાટ | આલુ પનીર ચાટ: … More..

    0

    calories per serving

    આ હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક એક બહુલક્ષી અને ચડિયાતી વાનગી છે જે મહેફિલોમાં તો પીરસી શકાય એવી … More..

    0

    calories per serving

    સામાન્ય કઢીનું આરોગ્યદાઇ રૂપાંતર જેમાં વિવિધ શાકભાજીનું સંયોજન છે. અહીં મેં હલકા અને સહેલાઇથી મળી રહેતા શાક અને … More..

    0

    calories per serving

    પંચકુટી દાળ | પંચરતન દાળ | ૫ દાળમાંથી બનેલી ઉત્તર પ્રદેશની દાળ | પંચકુટી દાળ: ઉત્તર પ્રદેશની એક પૌષ્ટિક … More..

    0

    calories per serving

    ટમેટા અને ગાજર વડે બનતાં ઑરેન્જ ભાત, કોથમીર અને લીલા વટાણા વડે બનતા લીલા ભાત અને શાહીજીરા તથા … More..

    0

    calories per serving

    સોજી ભારતીય પેનકેક રેસીપી | રવા ચિલ્લા | સોજી વનસ્પતિ પેનકેક | રવા પેનકેક, જેને રવા પેનકેક અથવા સૂજી … More..

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ