You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ફળ આધારીત સલાડ > સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ
સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ

Tarla Dalal
26 March, 2018


Table of Content
બે જાતના પૌષ્ટિક કઠોળની સાથે સંતરા અને ટમેટાની ખટ્ટાશ સામે કેળા અને દ્રાક્ષની મીઠાશમાં મેળવવામાં આવેલા મેજેદાર મસાલા વડે તૈયાર થતું આ સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ તમને એક નવા સ્વાદનો અહેસાસ કરાવશે.
સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ - Sprouted Fruity Bean Salad ( Desi Khana) recipe in Gujarati
Tags
Soaking Time
0
Preparation Time
15 Mins
Cooking Time
0 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
15 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1/2 કપ અર્ધ ઉકાળેલા ફણગાવેલા મગ
1/2 કપ અર્ધ ઉકાળેલા ફણગાવેલા મઠ
1/2 કપ સંતરાની ચીરીઓ (orange segments) , અર્ધા ટુકડા કરેલી
1/2 કપ દ્રાક્ષ , અર્ધા ટુકડા કરેલી
1/2 કપ ટામેટાના ટુકડા (tomato cubes)
1/2 કપ સ્લાઇસ કરેલા કેળા
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
2 ટીસ્પૂન પીસેલી સાકર (powdered sugar)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો અને તરત જ પીરસો.