મેનુ

દ્રાક્ષ ( Grapes ) Glossary | આરોગ્ય માટેના ફાયદા + દ્રાક્ષ રેસિપી ( Grapes ) | Tarladalal.com

Viewed: 3745 times
grapes

ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના દ્રાક્ષ

દ્રાક્ષ નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 53 હોય છે, જે મધ્યમ ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલી કાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માં થાય છે

અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રી ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. દ્રાક્ષ જેવી સામગ્રીનું જી. આઇ. મધ્યમ હોય છે એટલે તેનું સેવન સીમિત માત્રામાં કરવું જોઇએ.


Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ