You are here: હોમમા> બાળકોનો આહાર > બાળકો વજન ઓછું કરનાર વ્યંજન > ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ ની રેસીપી
ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ ની રેસીપી

Tarla Dalal
08 September, 2018


Table of Content
About Apple And Lettuce Salad With Melon Dressing ( Iron Rich Recipe )
|
Ingredients
|
Methods
|
Nutrient values
|
આપણા શરીરમાં પાણી અને ઇલેકટ્રોલાઇટની સતત ભરપાઇ કરવા માટે તાજા ફળો અને શાકભાજીનો ઉમેરો એક સારો ઉપાય છે. આ વાનગી તે મેળવવાનો એક રસપ્રદ ઉપાય ગણી શકાય એવી છે.
ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ સારા પ્રમાણમાં વિટામીન-એ અને વિટામીન-સી ધરાવે છે, જ્યારે તેમાં મેળવેલા બીન સ્પ્રાઉટસ્ માં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તદ્ઉપરાંત, આ ડ્રેસિંગનો વધુ એક સારો ફાયદો છે તેમાં ઉમેરેલા સ્વાદિષ્ટ ફળો અને તાજા શાકભાજી સાથે મેળવેલું તેલ વગરનું શકરટેટીનું ડ્રેસિંગ જે વધુ પૌષ્ટિક અને બહુ જ મજેદાર છે.
Tags
Soaking Time
0
Preparation Time
15 Mins
Cooking Time
0 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
15 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1/2 કપ સફરજના ટુકડા ( apple cubes )
1 કપ આઇસબર્ગ સલાડનું પાન
1/2 કપ પાતળી લાંબી કાપેલી કોબી (shredded cabbage)
1/4 કપ ખમણેલું ગાજર (grated carrot)
1/4 કપ લાલ સીમલા મરચાંના ટુકડા અને
1/2 કપ બીન સ્પ્રાઉટ્સ (bean sprouts)
1/4 કપ દ્રાક્ષ
1 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
મીઠું (salt) , સ્વાદાનુસાર
પીસીને શકરટેટીનું ડ્રેસિંગ તૈયાર કરવા માટે
1/2 કપ શક્કરટેટીની પ્યુરી
1/2 ટીસ્પૂન શેકીને ભૂક્કો કરેલું જીરું
1/4 કપ સમારેલી કોથમીર (chopped coriander)
મીઠું (salt) અને
વિધિ
- ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ ની રેસીપી બનાવવા માટે એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે તૈયાર કરેલું ડ્રેસિંગ મેળવીને સારી રીતે ઉપર નીચે કરી મિક્સ કરી લો.
- ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ તરત જ પીરસો.