મેનુ

સફરજન એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી

Viewed: 11394 times
Apple

 

સફરજન એટલે શું?

 

 

  

 

સફરજનના ફાયદા, આરોગ્ય લાભો (benefits of apple, seb in Gujarati)

સફરજનમાં સોડિયમ ઓછું હોવાથી, તેમની ડાઈયુરેટીક પદાર્થની અસરને કારણે તે હાઈ બ્લડ પ્રેશર સામે અસરકારક છે. સફરજનના મહત્તમ લાભ મેળવવા માટે ફળની છાલ કાઢશો નહીં. છાલમાં બે તૃતીયાંશ ફાઇબર અને ઘણાં બધાં એન્ટીઑકિસડન્ટ મળી આવે છે. સફરજન મધૂમેહના દર્દીઓને ફાયદો આપે છે કારણ કે દ્રાવ્ય ફાઇબર લોહીમાં શર્કરાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તે હૃદય માટે પણ અનુકૂળ છે. સફરજનના 9 વિગતવાર આરોગ્ય લાભો વાંચો.

ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના સફરજન 

 

સફરજન નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 39 હોય છે, જે મધ્યમ ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલી કાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માં થાય છે

અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રી ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. સફરજન જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાના સ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.

 


 

sliced apples

સ્લાઇસ કરેલા સફરજન

 

chopped apple

સમારેલા સફરજન

 

apple cubes

સફરજના ટુકડા

 

deseeded apples

બી કાઢેલા સફરજન

 

grated apples

ખમણેલા સફરજન

 

apple skins swirls

સફરજની છાલના સ્વર્લ

 

apple wedges

એપલ વેજ

 

apple sticks

સફરજનની લાંબી ચીરીઓ

 

ads

Related Recipes

મ્યુસલી

ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી

ફ્રુટ અને વેજીટેબલનું રાઈતું

પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી

સફરજન કાકડીનો રસ રેસીપી | સફરજન કાકડી લીંબુનો ડિટોક્સ રસ | કાકડી સફરજનના રસના ફાયદા |

સફરજનની રબડી

તાજા ફળોનો રાઇતો ની રેસીપી

More recipes with this ingredient...

સફરજન એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી (16 recipes), સ્લાઇસ કરેલા સફરજન (1 recipes) , સમારેલા સફરજન (6 recipes) , સફરજના ટુકડા (5 recipes) , બી કાઢેલા સફરજન (0 recipes) , ખમણેલા સફરજન (4 recipes) , સફરજની છાલના સ્વર્લ (0 recipes) , એપલ વેજ (0 recipes) , સફરજનની લાંબી ચીરીઓ (0 recipes)

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ