
ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના ગાજર ,Carrots
ગાજર નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 71 હોય છે, જે વધારે ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રી ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. ગાજર જેવી સામગ્રીનું જી. આઇ. વધારે હોય છે પણ એનું ગ્લાયસીમિક લોડ ઓછું હોય છે એટલે તે ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત છે.
અર્ધ ઉકાળીને આડા સમારેલા ગાજર (blanched and diagonally cut carrot)

હલકા ઉકાળેલા ગાજર (blanched carrot)
.jpg)
હલકી ઉકાળેલી ગાજરની પટ્ટીઓ (blanched carrot strips)
.jpg)
ગાજરના ટુકડા (carrot cubes)

પાતળા લાંબા કાપેલા ગાજર (carrot juliennes)

ગાજરના ગોળ ટુકડા (carrot roundels)

ગાજરની પટ્ટીઓ (carrot strips)
.jpg)
બાફેલા ગાજર (chopped and boiled carrots)
.jpg)
સમારેલા ગાજર (chopped carrot)
.jpg)
આડા કાપેલા ગાજર (diagonally cut carrot)
.jpg)
ખમણેલું ગાજર (grated carrot)

અર્ધ ઉકાળેલા ગાજરના ટુકડા (parboiled carrot cubes)
.jpg)
અર્ધ ઉકાળેલા ગાજરના ગોળ ટુકડા (parboiled carrot roundels)

સ્લાઇસ કરીને અર્ધ ઉકાળેલા ગાજર (sliced and blanched carrots)
.jpg)
સ્લાઇસ કરેલા ગાજર (sliced carrots)
