મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  મહારાષ્ટ્રીયન રેસિપિ | મરાઠી ફૂડ રેસિપિ | મહારાષ્ટ્રીયન વાનગીઓ | Maharashtrian recipes in Gujarati | >  હરિયાળી મટકી ખીચડી રેસીપી

હરિયાળી મટકી ખીચડી રેસીપી

Viewed: 7180 times
User Tarla Dalal  •  Updated : Jan 02, 2025
   
Share icon
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Hariyali Matki Khichdi - Read in English
हरियाली मटकी खिचड़ी - हिन्दी में पढ़ें (Hariyali Matki Khichdi in Hindi)

Table of Content

દેખાવમાં મનભાવતી અને સ્વાદિષ્ટ આ હરીયાળી મઠની ખીચડીમાં પોષકતત્વો છલોછલ ભરેલા છે. આ આરોગ્યદાયક ખીચડીમાં ચોખા, મઠ અને આખા મસાલાની લીલી પેસ્ટ ઉમેરીને રાંધવામાં આવી છે, જેમાં કોથમીર, લીલા મરચાં અને નાળિયેરનું સંયોજન છે. અને અંતમાં એક એવી મજેદાર ખીચડી તૈયાર થાય છે જે તમારી મનગમતી તો બનશે પણ સાથે સાથે સંતુષ્ટતા પણ આપશે.

Soaking Time

0

Preparation Time

10 Mins

Cooking Time

15 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

25 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

Main Ingredients

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (જરૂરી થોડું પાણી ઉમેરીને)

પીરસવા માટે

વિધિ

  1. એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં એલચી, કાળા મરી, લવિંગ, તજ અને તમાલપત્ર ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. પછી તેમાં તૈયાર કરેલી લીલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં ચોખા, મઠ અને ૩ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  4. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  5. તાજા દહીં સાથે તરત જ પીરસો.

પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)

 

ઊર્જા 222 કૅલ
પ્રોટીન 8.4 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 32.9 ગ્રામ
ફાઇબર 3.4 ગ્રામ
ચરબી 6.4 ગ્રામ
કોલેસ્ટ્રોલ 0 મિલિગ્રામ
સોડિયમ 16 મિલિગ્રામ

હઅરઈયઅલઈ મઅટકઈ ખીચડી માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો

Your Rating*

User

Follow US

રેસીપી શ્રેણીઓ