મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  મેન કોર્સ રેસીપી >  પરાઠા રેસિપિ | ભારતભરમાં પરાઠા રેસિપિનો સંગ્રહ | પરાઠા રેસીપી માર્ગદર્શિકા | >  હરિયાળી રોટી (રોટીસ અને સબઝીસ) રેસીપી

હરિયાળી રોટી (રોટીસ અને સબઝીસ) રેસીપી

Viewed: 5230 times
User Tarla Dalal  •  Updated : Jan 02, 2025
   
Share icon
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
हरीयाली रोटी - हिन्दी में पढ़ें (Hariyali Roti ( Rotis and Subzis) in Hindi)

Table of Content

આ હરિયાળી રોટી એવી સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે કે જો તમને ભૂખ ન લાગી હોય તો પણ ખાવાની ઇચ્છા થઇ જાય. લોટ અને દૂધનું અનોખું સંયોજન આ રોટીની કણિકને રચનાત્મક બનાવે છે જ્યારે લીલી કોથમીર અને ફૂદીનો ઉમેરવાથી તે રંગીન તો બને જ છે અને સાથે સ્વાદિષ્ટ પણ બને છે.

Soaking Time

0

Preparation Time

5 Mins

Cooking Time

20 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

25 Mins

Makes

8 રોટી માટે

સામગ્રી

વિધિ

  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૮ સરખા ભાગ પાડો.
  3. કણિકના એક ભાગને ૧૨૫ મી. મી. (૫”) ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
  4. આ વણેલા ભાગને સિગાર જેવો ગોળ આકાર બનાવી લીધા પછી તેને જલેબી જેવો ગોળ આકાર આપી હલકે હાથે દબાવી લો.
  5. તેને ફરી ૧૦૦ મી. મી. (૪”)ના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લો.
  6. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી આ રોટીને તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  7. રીત ક્રમાંક ૩ થી ૬ પ્રમાણે બીજી ૭ રોટી પણ તૈયાર કરી લો.
  8. તરત જ પીરસો.

પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)

 

ઊર્જા 125 કૅલ
પ્રોટીન 4.3 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 18.6 ગ્રામ
ફાઇબર 1.7 ગ્રામ
ચરબી 3.6 ગ્રામ
કોલેસ્ટ્રોલ 1 મિલિગ્રામ
સોડિયમ 11 મિલિગ્રામ

હઅરઈયઅલઈ રોટલી ( રોટલી અને સઉબઝઈસ) માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો

Your Rating*

User

Follow US

રેસીપી શ્રેણીઓ