મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | >  પનીર ઇન કોકોનટ ગ્રેવી

પનીર ઇન કોકોનટ ગ્રેવી

Viewed: 5246 times
User 

Tarla Dalal

 25 October, 2016

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Paneer in Coconut Gravy - Read in English
पनीर इन कोकोनट ग्रेवी - हिन्दी में पढ़ें (Paneer in Coconut Gravy in Hindi)

Table of Content

પનીર ઇન કોકોનટ ગ્રેવીમાં કાંદા, લીલા મરચાં-લસણની પેસ્ટ સાથે નાળિયેરના દૂધનો ઉપયોગ કરવાથી આ વાનગીનો સ્વાદ દક્ષિણ ભારતના કેરળના સ્ટયુ જેવી બને છે. 

 

તેને કોથમીર વડે સજાવીને ઠંડીના દીવસોમાં જો ગરમ ગરમ રોટી સાથે પીરસવામાં આવે તો તેની મજા માણવા જેવી છે.

 

Soaking Time

0

Preparation Time

10 Mins

Cooking Time

10 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

20 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

Main Ingredients

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (પાણી ન મેળવવું)

વિધિ
  1. એક કઢાઇમાં ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરી, તેમાં પનીરના ટુકડા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ અથવા તે હલકા બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળીને બાજુ પર રાખો.
  2. એ જ કઢાઇમાં બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ નાંખી તેમાં જીરૂ મેળવો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
  4. તે પછી તેમાં નાળિયેરનું દૂધ અને કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
  5. છેલ્લે તેમાં પનીર, કોથમીર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  6. ગરમ ગરમ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ