199 સમારેલા લીલા મરચાં રેસીપી, chopped green chilli recipes in Gujarati
136 સમારેલા લીલા મરચાં રેસીપી, chopped green chilli recipes in Gujarati |
સમારેલા લીલા મરચાં રેસીપી | chopped green chilli recipes in Gujarati | ecipes using chopped green chillies in Gujarati |
chopped green chillies used in sabzis | chopped green chillies used in sabzis in Gujarati |
1. આ આલુ મેથીની સબ્જી રોજની વાનગી તરીકે ગણાય છે, કારણકે તે સહેલાઇથી તૈયાર કરી શકાય છે, તે ઉપરાંત તે સ્વાદિષ્ટ પણ છે અને તે એવી અદભૂત છે કે જ્યારે-જ્યારે તમે તે બનાવશો ત્યારે-ત્યારે તેના સ્વાદમાં એક અલગ જ નવો અનુભવ થશે, અને તેનું કારણ છે તેમાં રહેલા બટાટાની નરમાશ અને આનંદદાઇ મેથીની કડવાશ છે.
આલુ મેથી ની રેસીપી | Aloo Methi
2. કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | cabbage and capsicum subzi in gujarati |
કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | Cabbage Capsicum Sabzi, Healthy Simla Mirch Gobi Sabzi
આ સુકી સબ્જી ઝડપી અને સરળ કોબી અને કેપ્સિકમથી બનેલ છે, પરંપરાગત રીતે તેને વધાર કરવામાં આવે છે અને તેને ધાણા પાવડર અને લીંબુના રસનો સરળ સ્વાદ ઉમેરવા માં આવે છે.
સમારેલા લીલા મરચાનો ઉપયોગ કરીને દક્ષિણ ભારતીય વાનગીઓ |South Indian recipes using chopped green chillies in Gujarati |
1. અનિયન-ટમેટા રવા ઉત્તાપા, એક ઉત્તમ વાનગી છે જે સવારના નાસ્તા માટે અથવા બપોરના જમણમાં કે પછી સાંજના નાસ્તામાં બાળકોને પીરસી શકાય એવી છે. અહીં તમારી સમજ માટેની વાત એ છે કે આ વાનગીમાં ખીરાને ઝટપટ બનાવવા માટે બીજી જાતના ખીરામાં વપરાતી સોડાનો જરા પણ ઉપયોગ કરવામાં નથી આવતો.
અનિયન-ટમેટા રવા ઉત્તાપા | Instant Rava Uttapam, Jhatpat Suji Uttapam
2. દહીંવાળા ભાત : દક્ષિણ ભારતમાં ખીર કે બીજી કોઇ મીઠી વાનગી જમણની શરૂઆતમાં પીરસવામાં આવે છે, જ્યારે દહીંવાળા ભાત જમણના અંતમાં પીરસવમાં આવે છે અને તેને એક પારંપારિક ભોજનમાં પીરસાતી નરમ અને સૌમ્ય વાનગી તરીકે ગણવામાં આવે છે. તે ઉપરાંત આ દહીંવાળા ભાતને જમણમાં ફક્ત એક જ વાનગી તરીકે પણ પીરસી શકાય છે. ઠંડક આપે એવી ખુશ્બુ અને સ્વાદ તમને જરૂરથી સંતુષ્ટતા અને તાજગીનો અહેસાસ આપશે.
સોજી ભારતીય પેનકેક રેસીપી | રવા ચિલ્લા | સોજી વનસ્પતિ પેનકેક | રવા પેનકેક, જેને રવા પેનકેક અથવા સૂજી … More..
Recipe# 113
12 February, 2016
calories per serving
ટમેટા અને ગાજર વડે બનતાં ઑરેન્જ ભાત, કોથમીર અને લીલા વટાણા વડે બનતા લીલા ભાત અને શાહીજીરા તથા … More..
Recipe# 127
12 February, 2016
calories per serving
પંચકુટી દાળ | પંચરતન દાળ | ૫ દાળમાંથી બનેલી ઉત્તર પ્રદેશની દાળ | પંચકુટી દાળ: ઉત્તર પ્રદેશની એક પૌષ્ટિક … More..
Recipe# 132
27 March, 2016
calories per serving
કોથમીર અને ફુદીના સાથે પનીરના નાના ટુકડા મેળવીને બનતી આ લીલી કરી મસાલેદાર તો જરૂર છે, પણ ભાત … More..
Recipe# 131
27 March, 2016
calories per serving
આ હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક એક બહુલક્ષી અને ચડિયાતી વાનગી છે જે મહેફિલોમાં તો પીરસી શકાય એવી … More..
Recipe# 504
28 March, 2016
calories per serving
આલૂ પનીર ચાટ રેસીપી | બટાકા અને પનીર સાથે ચાટ | આલૂ મટર પનીર ચાટ | આલુ પનીર ચાટ: … More..
Recipe# 485
29 March, 2016
calories per serving
ચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે સર્જનાત્મક બનીને, તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો. લીલા … More..
Recipe# 490
29 March, 2016
calories per serving
પનીર એક બહુલક્ષી સામગ્રી છે જે તમે રોટી, સબ્જી અને મીઠાઇમાં પણ વાપરી શકો છો. પનીર આ રોટીમાં કણિક … More..
Recipe# 543
30 March, 2016
calories per serving
કાકડી સોયા પેનકેક રેસીપી | સોયા કાકડી ચિલ્લા | સ્વાદિષ્ટ કાકડી પેનકેક | રસદાર કાકડીને સોજી અને સ્વાદિષ્ટ સોયા … More..
Recipe# 268
19 April, 2016
calories per serving
બાજરી ફાઇબર, લોહતત્વ, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાજરીના લોટથી બનેલ પરોઠા ખૂબ જ આરોગ્યદાયક અને સ્વાદિષ્ટ બને છે … More..
Recipe# 280
22 April, 2016
calories per serving
પનીરથી બનેલું હર્બ ચીઝ અને ખુશ્બુદાર હર્બસના મિશ્રણથી કોઇપણ નાસ્તા માટે એક ઉત્તમ પ્રકારનું સ્પ્રેડ અથવા ટોપિંગ બને … More..
Recipe# 549
06 May, 2016
calories per serving
રંગીન અને ખટમીઠો સ્વાદ ધરાવતું આ કાબુલી ચણાનો સલાડ એક ચટાકેદાર વાનગી છે. કાબુલી ચણા અને બટાટાના મિશ્રણમાં … More..
Recipe# 101
14 July, 2016
calories per serving
આ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રોટી તમારા પ્રવૃત્તિ ભર્યા દિવસ માટે યોગ્ય વાનગી ગણી શકાય. આ રોટી પ્રોટીન, ફાઇબર … More..
Recipe# 514
12 September, 2016
calories per serving
આ હરિયાળી રોટી એવી સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે કે જો તમને ભૂખ ન લાગી હોય તો પણ … More..
Recipe# 515
12 September, 2016
calories per serving
આ રંગીન અને સ્વાદિષ્ટ પડવાળા પરોઠા તમને અને તમારા બાળકોને જરૂરથી ભાવશે. આ ડબલ ડેકર પરોઠામાં સમજી વિચારીને … More..
Recipe# 576
30 September, 2016
calories per serving
ફૂલકોબીનો એક અદભૂત ઉપયોગ. ફૂલકોબીને જ્યારે નાળિયેર અને મગફળી સાથે મેળવવામાં આવે છે ત્યારે ફૂલકોબીની અણગમતી ગંધ દૂર … More..
Recipe# 519
10 October, 2016
calories per serving
લીલા વટાણાની પૂરી એક મજેદાર નાસ્તાની વાનગી છે જેમાં અર્ધકચરેલા લીલા વટાણાને ખટ્ટાશવાળા લીંબુના રસ, તીખા લીલા મરચાં … More..
Recipe# 520
12 October, 2016
calories per serving
આ એક મજેદાર તાજી પીળી મકાઇની વાનગી છે. જેમાં પીળી મકાઇના ડૂંડાના ટુકડા કરીને તેને કાંદા અને ટમેટાની … More..
Recipe# 38
21 October, 2016
calories per serving
પનીર ઇન કોકોનટ ગ્રેવીમાં કાંદા, લીલા મરચાં-લસણની પેસ્ટ સાથે નાળિયેરના દૂધનો ઉપયોગ કરવાથી આ વાનગીનો સ્વાદ દક્ષિણ ભારતના … More..
Recipe# 27
25 October, 2016
calories per serving
જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં … More..
Recipe# 523
25 October, 2016
calories per serving
આ મલાઇ કોફ્તા કરી એટલે મલાઇદાર ટમેટાવાળી ગ્રેવીમાં ડૂબાડેલા એકદમ નરમ કોફ્તા જે તમારા મોઢાંમાં જતા જ પીગળી … More..
Recipe# 28
21 November, 2016
calories per serving
મોઢામાં પાણી આવી જાય એવું મજેદાર આ ટમેટાનું અથાણું આમ તો દરરોજ વપરાતી વસ્તુઓ વડે, ઓછા સમયમાં તથા … More..
Recipe# 227
15 December, 2016
calories per serving
પૅન ફ્રાઇડ નૂડલ્સ્ શાંઘાઇની મનગમતી વાનગી છે. ચીનમાં પૅન ફ્રાઇડ નૂડલ્સ્ પ્રખ્યાત નાસ્તાની ડીશ ગણાય છે અને તેનો … More..
Recipe# 242
15 December, 2016
calories per serving
આ લેયર્ડ મસાલાવાળો વેજીટેબલ પુલાવ પોતાની રીતે જ સંપૂર્ણ આહાર ગણી શકાય એવો છે. આ સ્વાદિષ્ટ વાનગીમાં ભાતના થર … More..
Recipe# 178
19 December, 2016
calories per serving
તમે આજ સુધી કાજૂનો પુલાવ ચાખ્યો હશે પણ બદામની બિરયાનીનો સ્વાદ માણ્યો છે? આ બદામની બિરયાની એક એવી … More..
Recipe# 555
19 December, 2016
calories per serving
રસદાર પનીરનો કોઇપણ ભારતીય વાનગીમાં ઉમેરો તેને મજેદાર બનાવે છે, ભલે તે કોઇ ભાજી હોય કે પછી બિરયાની. ફ્કત … More..
Recipe# 554
03 January, 2017
calories per serving
અવિયલ રેસીપી | દક્ષિણ ભારતીય અવિયલ | કેરળ અવિયલ | અવિયલ રેસીપી ને દક્ષિણ ભારતમાં અવિયલ પણ કહેવામાં આવે … More..
Recipe# 424
17 February, 2017
calories per serving
દેખાવમાં મનભાવતી અને સ્વાદિષ્ટ આ હરીયાળી મઠની ખીચડીમાં પોષકતત્વો છલોછલ ભરેલા છે. આ આરોગ્યદાયક ખીચડીમાં ચોખા, મઠ અને … More..
Recipe# 561
21 February, 2017
calories per serving
જરા વીચારો કે જ્યારે તમારા બાળકોના શાળાના ટીફીનમાં અણધારેલી નવાઇ પમાડે એવી તેની મનગમતી વાનગી પીઝા, ટાકોસ્ વગેરે … More..
Recipe# 591
18 May, 2017
calories per serving
પ્રેશર કુકર અથવા ખુલ્લા પૅનમાં બનાવેલી બિરયાનીની સરખામણીમાં હાંડી બિરયાની ક્યારે પણ વધુ જ ચઢિયાતી ગણાય છે પછી … More..
Recipe# 383
27 May, 2017
calories per serving
calories per serving

RelatedChild Glossary
Follow US
રેસીપી શ્રેણીઓ
- વિટામિન બી 12 કોબાલમિન થી ભરપૂર રેસીપી 7 recipes
- ઓછી કેલરીવાળી ભારતીય શાકાહારી રેસિપિસ | વજન ઘટાડવાની શાકાહારી વાનગીઓ | ઓછી કેલરીવાળી ભારતીય ખોરાક | 7 recipes
- લો કોલેસ્ટ્રોલ રેસીપી 11 recipes
- પૌષ્ટિક સવારના નાસ્તાની રેસિપી 19 recipes
- ડાયાબિટીસ રેસિપી 17 recipes
- ગર્ભાવસ્થા માટે રેસિપી 7 recipes
- તેલ વગરના વ્યંજન 1 recipes
- આયર્નથી ભરપૂર રેસીપી 10 recipes
- એસિડિટી માટે વાનગીઓ. એસિડિટી માં શું ન ખાવું 18 recipes
- પૌષ્ટિક શાકની રેસીપી 3 recipes
- સ્વસ્થ નાસ્તાની રેસિપી 7 recipes
- સ્વસ્થ હૃદય રેસીપી | હેલ્ધી હાર્ટ રેસિપી | સ્વસ્થ હૃદય માટેના વ્યંજન 13 recipes
- સ્વસ્થ શાકાહારી સૂપ | સ્વસ્થ ભારતીય શાકાહારી સૂપ | 7 recipes
- કેલ્શિયમ થી ભરપૂર 19 recipes
- લોહીના ઉંચા દબાણ માટેના વ્યંજન 7 recipes
- સ્વસ્થ ભારતીય સલાડ રેસિપિ | સ્વસ્થ શાકાહારી ભારતીય સલાડ રેસિપિ | 4 recipes
- લો કાર્બ ડાઇઅટ રેસીપી 28 recipes
- હાયપોથાઇરોડીઝમ વેજ ડાયેટ પ્લાન, ભારતીય 5 recipes
- સંધિવા માટે ડાયેટ રેસિપી | આર્થ્રાઇટિસ માટે ભારતીય આહાર | સાંધાના દુખાવા માટે સ્વસ્થ વાનગીઓ | 16 recipes
- પ્રોટીનથી ભરપૂર રેસિપી 14 recipes
- વિટામિન કે થી ભરપૂર રેસીપી 3 recipes
- ફેટી લીવર ડાયેટ રેસિપી 5 recipes
- પીસીઓએસ આહાર | પીસીઓએસ વાનગીઓ | પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ ભારતીય વાનગીઓ | 15 recipes
- ગ્લૂટન વગરનાં વ્યંજન 26 recipes
- ફાઇબર યુક્ત રેસીપી 20 recipes
- કેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજન 34 recipes
- કમળા માટે આહાર | તંદુરસ્ત કમળા માં લેવાતો આહાર 2 recipes
- ફણગાવેલા કઠોળની રેસિપી 5 recipes
- ટાઇફોઇડ રેસિપિ | સ્વસ્થ ભારતીય ટાઇફોઇડ રેસિપિ | આહાર | Typhoid Recipes in Gujarati | 9 recipes
- ઇરિટેબલ બાવલ સિન્ડ્રોમ માટે ડાયેટ 4 recipes
- કિડની સ્ટોન માટેની ડાયેટ રેસિપી 0 recipes
- ઘરેલું ઉપાય 6 recipes
- વરિષ્ઠ નાગરિકો માટે ની રેસિપિ 20 recipes
- સ્વસ્થ ભારતીય પીણાં | વજન ઘટાડવા માટે સ્વસ્થ ભારતીય જ્યુસ | ખાંડ વગરના ભારતીય પીણાં, જ્યુસ | 8 recipes
- ડાયાલિસિસ માટે ડાયેટ રેસિપી 1 recipes
- સંધિવા માટે ભારતીય રેસીપી 5 recipes
- પોટેશિયમથી ભરપૂર 7 recipes
- વેગન ડાયટ 31 recipes
- ઉલટીની સારવાર માટેની રેસિપી 2 recipes
- હમેંશા જુવાન રહેવા માટેનો આહાર 18 recipes
- ઓમેગા 3 ફેટી એસિડ્સ થી ભરપૂર રેસીપી 7 recipes
- ઝીંક યુકત રેસિપી 8 recipes
- વિટામિન બી1 થાઇમીન માટે ની રેસીપી 13 recipes
- એન્ટીઑકિસડન્ટ યુક્ત ભારતીય રેસીપી 28 recipes
- વિટામિન એ થી ભરપૂર રેસીપી | બીટા કેરોટિન | રેટિનોલ 12 recipes
- મેલેરિયા ના દર્દીઓ માટે ડાયટ રેસીપી 3 recipes
- પૌષ્ટિક ડિનર 9 recipes
- મેગ્નેશિયમ યુક્ત ભારતીય 15 recipes
- લો વેજ ગ્લાયસેમિક ઈન્ડેક્સ ભારતીય 16 recipes
- વિટામિન સી યુક્ત રેસીપી 12 recipes
- નીચા લોહીનું દબાણ ઘટાડવા માટેના સલાડ 0 recipes
- પૌષ્ટિક લંચ વાનગીઓ 7 recipes
- સ્તનપાન માટે રેસીપી 4 recipes
- હાઈપરથાઈરોડિસમ 8 recipes
- વિટામિન ઇ યુક્ત આહાર 7 recipes
- વિટામિન બી3, નિયાસિન થી ભરપૂર 7 recipes
- સર્જરી પછી ખવાતા આહારની રેસિપિ 3 recipes
- સેલેનિયમ રેસિપી, સેલેનિયમ ખોરાક 2 recipes
- નીચા લોહીનું દબાણ ઘટાડવા માટેના ડેઝર્ટ / મીઠાઇ 2 recipes
- ફોસ્ફરસ યુક્ત રેસિપિ 17 recipes
- કોપર રેસિપી 3 recipes
- પૌષ્ટિક વિટામિન B2 યુક્ત રીબોફ્લેવિન માટે રેસીપી 7 recipes
- વિટામિન બી6 ડાયેટ રેસિપી 4 recipes
- વિટામિન બી૯ યુક્ત ફોલેટ માટે ની રેસીપી 7 recipes
- બી વિટામિન રેસીપી 33 recipes
- મેરેથોનના ઐથ્લીટ માટે પૌષ્ટિક વાનગીઓ 15 recipes
- મેંગેનીઝ ડાયેટ 4 recipes
- થેલેસેમિયા ડાયેટ 1 recipes
- ફળોનું ડિટોક્સ પાણી 0 recipes
- લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત વાનગીઓ 3 recipes
- ઓમેગા 6 ફેટી એસિડ રેસિપી 7 recipes
- ફોટોન્યુટ્રન્ટ્સ રેસિપી 9 recipes
- ક્રોનિક કિડની રોગ માટે ભારતીય વાનગીઓ | કિડનીને અનુકૂળ ભારતીય વાનગીઓ | 1 recipes
- Selenium1 0 recipes
- ઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપી 33 recipes
- સવારના નાસ્તાની ઝટપટ રેસીપી 38 recipes
- ઝટ-પટ શાક 13 recipes
- ઝટ-પટ રોટી / ઝટ-પટ પરોઠા 10 recipes
- ભારતીય ઝટપટ મીઠાઈ રેસીપી 10 recipes
- ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી 3 recipes
- ઝટ-પટ સૂપ 9 recipes
- ઝટ-પટ ચટણી 13 recipes
- ઝટ-પટ ચોખાના વ્યંજન 6 recipes
- 10 મિનિટમાં બનતી નાસ્તાની રેસિપિ 2 recipes
- ઝટ-પટ ડીપ્સ્ અને સૉસ 6 recipes
- ઝટ-પટ પિઝા 2 recipes
- ઝટ-પટ પાસ્તા 2 recipes
- ઝટ-પટ અથાણાં 5 recipes
- ઝટ-પટ દાલ / કઢી 1 recipes
- 5 મિનિટમાં બનતા નાસ્તા ની 3 recipes
- ઝટ-પટ સંપૂર્ણ આરોગ્યદાયક રેસીપી 6 recipes
- ઝટ-પટ બનતી પ્રેશર કૂકર રેસીપી 5 recipes
- ઝટ-પટ બનતી ડૅઝર્ટસ્ રેસીપી 4 recipes
- 3 સામગ્રી ના ઉપયોગથી બનતી રેસિપિ 10 recipes
- ઝટ-પટ ડૅઝર્ટસ્ રેસીપી 5 recipes
- 4 સામગ્રી ના ઉપયોગ થી બનતી રેસિપિ 6 recipes
- 5 સામગ્રી ના ઉપયોગથી બનતી રેસિપિ 5 recipes
- બાળકો માટે ટિફિન રેસીપી 40 recipes
- બાળકો માટે રેસીપી (1 થી 3 વર્ષ માટે) 4 recipes
- બાળકો માટે મીઠી વાનગીઓ 43 recipes
- બાળકો નો આહાર (૧૦ થી ૧૨ મહીના માટે) 5 recipes
- ઝટપટ બાળકોનો વેજ રેસિપી 4 recipes
- બાળકોનો સવાર નો નાસ્તા 38 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે ૮ થી ૯ મહીના બાળકો માટેનો આહાર 8 recipes
- બાળકો માટેનો પૌષ્ટિક આહાર 43 recipes
- બાળકો માટે નાસ્તાની રેસિપી 65 recipes
- બાળકો પોતે રાંધી શકે એવા વ્યંજન 1 recipes
- શાળા પછીનો નાસ્તો બાળકો માટે 70 recipes
- બાળકો માટે સૂકા નાસ્તા ની રેસીપી 14 recipes
- ફીંગર ફૂડસ્ બાળકો માટે 8 recipes
- બાળકો માટે વજન વધારનાર વ્યંજન 10 recipes
- બાળકો રૅપ્સ્ અને રોલ્સ્ 2 recipes
- બાળકો માટે વેજ પાસ્તા 1 recipes
- બાળકો માટે મગજ તેજ કરવાવાળી રેસિપી 11 recipes
- બાળકો માટે પ્રોટીન યુક્ત આહાર 9 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે ૬ થી ૭ મહીના બાળકો માટેનો આહાર 5 recipes
- બાળકો માટે પિઝા 1 recipes
- બાળકો લોહ યુક્ત આહાર 3 recipes
- બાળકો માટે ફાઇબર યુક્ત આહાર 7 recipes
- બાળકો માટે નૂડલ્સ્ 2 recipes
- બાળકો માટે શક્તિદાયક આહાર 7 recipes
- બાળકો માટે કેલ્શિયમથી ભરપૂર રેસિપિસ 9 recipes
- બેબી ફૂડ રેસીપી, 6 થી 18 મહિના બાળકો માટે 12 recipes
- બાળકો માટે રોગપ્રતિકાર શક્તિ વધારનાર વ્યંજન 4 recipes
- બાળકો વજન ઓછું કરનાર વ્યંજન 13 recipes
- દાંત આવતા સમયનો બાળકોનો આહાર 0 recipes
- 8 થી 9 મહિના બાળક માટે અનાજ અને કઠોળથી બનતી રેસિપિ 4 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે આપી શકાય એવો આહાર (૭ મહીના માટે) 6 recipes
- ટીનએજર માટે 30 recipes
- સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ 14 recipes
- સવારના નાસ્તાની રેસીપી | બ્રેકફાસ્ટ રેસિપી | 14 recipes
- મેન કોર્સ રેસીપી 5 recipes
- સલાડ રેસિપિ | વેજ સલાડ રેસિપિ | 1 recipes
- ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ | 13 recipes
- ભારતીય સૂપ રેસીપી, વેજ સૂપ 3 recipes
- પીણાંની રેસીપી 6 recipes
- ડિનર રેસીપી 36 recipes
- Indian Dinner1 0 recipes
- ભારતીય લંચ રેસિપી 12 recipes
- જમણની સાથે 7 recipes
- મુસાફરી માટે ભારતીય 6 recipes
- બાર્બેક્યુએ 0 recipes
- ફ્રોજ઼ન ફૂડ / ફ્રીજ઼ર 14 recipes
- આખા ઘઉંની વાનગીઓ 7 recipes
- મનગમતી રેસીપી 36 recipes
- ડિનરમાં બનતી રેસિપિ મેન્યૂ 1 recipes
- સરળ ભારતીય વેજ રેસિપી 13 recipes
- નવીનતા ભરી વાનગી 1 recipes
- રાંધયા વગરની ભારતીય રેસીપી 9 recipes
- ઐડ્વૈન્સ રેસીપી 13 recipes
- ઇંડાવાળા કેક 0 recipes
- માઇક્રોવેવ રેસિપિ | માઇક્રોવેવ ઓવન રેસિપિસ | 10 recipes
- અવન 44 recipes
- સ્ટીમર 19 recipes
- કઢાઇ વેજ 68 recipes
- બાર્બેક્યૂ 4 recipes
- સિજલર ટ્રે 1 recipes
- મિક્સર 59 recipes
- પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિ 37 recipes
- તવો વેજ 112 recipes
- નૉન-સ્ટીક પૅન 135 recipes
- અપ્પે મોલ્ડ 2 recipes
- ફ્રીજર 8 recipes
- પૅન 24 recipes
- કડાઈ ભારતીય રેસીપી | કડાઈ શાકાહારી વાનગીઓ | 18 recipes
- નૉન-સ્ટીક કઢાઇ 33 recipes
- ફ્રીજ 13 recipes
- વોફલ રેસીપી 2 recipes
- હાંડી 6 recipes
- જ્યુસર અને હોપર 5 recipes
- ગ્રિલર 4 recipes
- ટોસ્ટર 1 recipes
- ગેસ ટોસ્ટર રેસિપિ 2 recipes
- સ્ટીમ રેસિપિ, સ્ટીમ્ડ ઈન્ડિયન વેજિટેરિયન 10 recipes
- રાંધ્યા વગરની રેસીપી 17 recipes
- વેગેટરીઅન બકેદ ઇન્ડિયન રેસિપિસ 17 recipes
- બાફીને બનતી રેસિપિ 9 recipes
- તળીને બનતી રેસિપિ 33 recipes
- તવા રેસિપિસ 43 recipes
- હલકા તળવાના વેજ 2 recipes
- માઇક્રોવેવ 5 recipes
- સાંતળવું 19 recipes
- પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિ 27 recipes
- સ્ટર-ફ્રાય 4 recipes
- રોસ્ટીંગ 0 recipes
