મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ટૉસ અને મિક્સ સલાડ (રાંઘ્યા વગરના) >  ચણાના સલાડ (દેશી ખાના) રેસીપી (ભારતીય વાનગીઓ)

ચણાના સલાડ (દેશી ખાના) રેસીપી (ભારતીય વાનગીઓ)

Viewed: 7363 times
User Tarla Dalal  •  Updated : Aug 02, 2025
   
Share icon
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Chick Pea Salad ( Desi Khana) - Read in English
चिकपी सलाद - हिन्दी में पढ़ें (Chick Pea Salad ( Desi Khana) in Hindi)

Table of Content

રંગીન અને ખટમીઠો સ્વાદ ધરાવતું આ કાબુલી ચણાનો સલાડ એક ચટાકેદાર વાનગી છે. કાબુલી ચણા અને બટાટાના મિશ્રણમાં ટમેટાની ખટ્ટાશ સાથે લીલા મરચાં અને લીંબુના રસનું સંયોજન છે અને વધુમાં ચાટ મસાલો અને સંચળનો ઉમેરો આ સલાડને અત્યંત આકર્ષક બનાવે છે.

Soaking Time

0

Preparation Time

20 Mins

Cooking Time

0 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

20 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

વિધિ

  1. બધી વસ્તુઓ એક ઊંડા બાઉલમાં ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
  2. આ સલાડને એકાદેક કલાક ઠંડુ થવા રેફ્રિજરેટરમાં મૂકો.
  3. ઠંડું પીરસો.

પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)

 

ઊર્જા 176 કૅલ
પ્રોટીન 7.6 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 31.0 ગ્રામ
ફાઇબર 12.5 ગ્રામ
ચરબી 2.3 ગ્રામ
કોલેસ્ટ્રોલ 0 મિલિગ્રામ
સોડિયમ 5830 મિલિગ્રામ

ચઈકક પએઅ સલાડ ( ડએસઈ કહઅનઅ) માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો

Your Rating*

User

Follow US

રેસીપી શ્રેણીઓ