You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > પરાઠા રેસિપિ | ભારતભરમાં પરાઠા રેસિપિનો સંગ્રહ | પરાઠા રેસીપી માર્ગદર્શિકા | > ફુદીના પનીર ડુંગળીની રોટલી રેસીપી
ફુદીના પનીર ડુંગળીની રોટલી રેસીપી
Table of Content
પનીર એક બહુલક્ષી સામગ્રી છે જે તમે રોટી, સબ્જી અને મીઠાઇમાં પણ વાપરી શકો છો.
પનીર આ રોટીમાં કણિક સાથે સરસ રીતે ભળી જાય છે અને ખુબજ નરમ, સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપુર રોટી બને છે, જે બધા ખુબજ માણે છે. કાંદા અને ફૂદીનો, આ આરોગ્યવર્ધક રોટીને ખુશ્બુ આપે છે.
Tags
Soaking Time
0
Preparation Time
10 Mins
Cooking Time
10 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
20 Mins
Makes
6 રોટી માટે
સામગ્રી
Main Ingredients
2 ચમચી સમારેલા ફૂદીનાના પાન (chopped mint leaves (pudina)
1/4 કપ ખમણેલું પનીર (grated paneer)
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
મીઠું (salt) , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta) , વણવા માટે
તેલ ( oil ) , શેકવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂર પુરતું પાણી નાંખી, મસળીને નરમ કણિક તૈયાર કરો.
- કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
- ગરમ-ગરમ પીરસો.
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)
| ઊર્જા | 141 કૅલ |
| પ્રોટીન | 3.6 ગ્રામ |
| કાર્બોહાઇડ્રેટ | 16.9 ગ્રામ |
| ફાઇબર | 2.8 ગ્રામ |
| ચરબી | 6.9 ગ્રામ |
| કોલેસ્ટ્રોલ | 0 મિલિગ્રામ |
| સોડિયમ | 5 મિલિગ્રામ |
મઈનટય પનીર ડુંગળી રોટલી માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો