મેનુ

577 જેતૂનનું તેલ રેસીપી, olive oil recipes in Gujarati | Tarladalal.com

This category has been Viewed: 914 times
Recipes using  olive oil
Recipes using olive oil - Read in English
रेसिपी यूज़िंग जैतून का तेल - हिन्दी में पढ़ें (Recipes using olive oil in Hindi)

25 જેતૂનના તેલની રેસીપી | જેતૂનના તેલના ઊપયોગથી બનતી રેસીપી | જેતૂનના તેલની રેસીપીઓનો સંગ્રહ | olive oil Recipes in Gujarati | Indian Recipes using olive oil in Gujarati |

25 જેતૂનના તેલની રેસીપી | જેતૂનના તેલના ઊપયોગથી બનતી રેસીપી | જેતૂનના તેલની રેસીપીઓનો સંગ્રહ | olive oil Recipes in Gujarati | Indian Recipes using olive oil in Gujarati |

જેતૂનનું તેલના ફાયદા, આરોગ્ય લાભો (benefits of olive oil in Gujarati)

જેતૂનનું તેલ એક મજબૂત એન્ટીઑકિસડન્ટ છે અને હૃદય માટે સારું છે. આ ઉપરાંત, તે બળતરા વિરોધી (anti-inflammatory effect) અસર આપે છે. આ એક સ્વાસ્થ્યપ્રદ તેલ છે જે તમે પસંદ કરી શકો છો. તેમાં લગભગ 77% MUFA છે. જેતૂનનું તેલ, ખાસ કરીને એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ, તેની કુદરતી સ્થિતિમાં અશુદ્ધ તેલ છે અને તે રસાયણોથી (chemicals) મુક્ત છે. આ ઉપરાંત, જેતૂનના તેલમાં પોલિફીનોલ્સ પણ હોય છે - એક પ્રકારનો એન્ટીઑકિસડન્ટ - જે શરીરના કોષોનું રક્ષણ કરે છે તેમજ હૃદયની તંદુરસ્તી જાળવે છે. ભૂમધ્ય રસોઈમાં લોકપ્રિય, આ તેલ સલાડ ડ્રેસિંગ અથવા ઝડપી-સેકેલી શાકભાજી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનો ઉપયોગ ઊંચા તાપમાને લાંબા સમય સુધી રસોઈ માટે કરી શકાતો નથી. નોંધ કરો કે તે અંતે ચરબીયુક્ત છે, તેથી તેનો વપરાસ વધુ પડતો ન કરો. સુપર લેખ વાંચો કયું તેલ સૌથી આરોગ્યપ્રદ છે, શા માટે વનસ્પતિ તેલ ટાળો.

  • પીઝાનો એક ટુકડો ખાવાથી જે મજા મળે છે, તેવી જ કે પછી તેનાથી પણ વધુ મજા આ રસદાર, … More..

    Recipe# 705

    29 April, 2018

    0

    calories per serving

  • ચંકી ટામેટા પાસ્તા રેસીપી | ડાયાબિટીસ માટે સ્વસ્થ પાસ્તા | ટામેટા બેસિલ પાસ્તા | chunky tomato pasta recipe … More..

    Recipe# 352

    04 December, 2017

    0

    calories per serving

  • લોકો અનેક વાર મેંદાના બનેલા રેપ વાપરી તેમાં રહેલા પૌષ્ટિક શાકભાજીના પૂરણના ફાયદાઓ ઓછા કરી નાંખે છે.  તો પછી … More..

    Recipe# 282

    04 May, 2016

    0

    calories per serving

    0

    calories per serving

    પીઝાનો એક ટુકડો ખાવાથી જે મજા મળે છે, તેવી જ કે પછી તેનાથી પણ વધુ મજા આ રસદાર, … More..

    0

    calories per serving

    ચંકી ટામેટા પાસ્તા રેસીપી | ડાયાબિટીસ માટે સ્વસ્થ પાસ્તા | ટામેટા બેસિલ પાસ્તા | chunky tomato pasta recipe … More..

    0

    calories per serving

    લોકો અનેક વાર મેંદાના બનેલા રેપ વાપરી તેમાં રહેલા પૌષ્ટિક શાકભાજીના પૂરણના ફાયદાઓ ઓછા કરી નાંખે છે.  તો પછી … More..

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ