You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય લંચ રેસિપી > ભારતીય લંચ સલાડ | ભારતીય શાકાહારી લંચ સલાડ | ભારતીય દાળ અને શાકભાજી સલાડ | > મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ
મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ

Tarla Dalal
02 January, 2025


Table of Content
મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ | minty couscous recipe in gujarati |
સાભડી તે ખૂબ વિદેશી લાગે છે, કૂસકૂસ ફાડા ઘઉં સિવાય બીજું કંઈ નથી જે ને પાણી અથવા દૂધમાં રાંધવામાં આવે છે, જેને દરેક જણ સરળતાથી ઘરે તૈયાર કરી શકે છે.
આ ઉત્તરી આફ્રિકાનો પરંપરાગત ખોરાક, તે લોહનો એક મહાન સ્રોત છે. મિંટી કૂસકૂસ એક સ્વાદિષ્ટ સલાડ છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
10 Mins
Total Time
20 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
મિંટી કૂસકૂસ સલાડ ની રેસીપી બનાવવા માટે
2 ટેબલસ્પૂન સમારેલા ફૂદીનાના પાન (chopped mint leaves (pudina)
1/2 કપ ફાડા ઘઉં (broken wheat (dalia)
1 કપ લો ફૅટ દૂધ (low fat milk) , 99.7% ચરબી રહિત
1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/2 કપ સમારેલા લીલા કાંદા (chopped spring onions) (સફેદ અને લીલો બન્ને)
1/4 કપ સમારેલી કોથમીર (chopped coriander)
2 ટીસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- મિંટી કૂસકૂસ સલાડ બનાવવા માટે, ફાડા ઘઉંને સારી રીતે સાફ કરો અને ધોઈ લો.
- ફાડા ઘઉં અને દૂધને dઊંડા નોન-સ્ટીક પેનમાં ભેગું કરો, સારી રીતે મિક્ષ કરી દો
- અને મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા તે ટેન્ડર થાય ત્યાં સુધી રાંધી લો. સહેજ ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
- રાંધેલા ફાડા ઘઉં સહિતના તમામ સામગ્રીને એક ઊંડા બાઉલમાં ભેગું કરો અને હળવે હાથે મિક્ષ કરી દો.
- ઓછામાં ઓછા અડધા કલાક માટે રેફ્રિજરેશન કરો.
- મિંટી કૂસકૂસ સલાડ ઠંડુ પીરસો.
- ક્રમાકં ૨ માં ફાડા ઘઉંને પારબૉઇલ્ડ થવા સુધી રાંધી લો અને ધ્યાન રોખો કે એ જરૂરત કરતા વઘારે ન રધાંય જાય.