મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ઇટાલીયન વ્યંજન >  ઇટાલીયન પીઝા >  ક્વીક ટમેટો પીઝા

ક્વીક ટમેટો પીઝા

Viewed: 7809 times
User 

Tarla Dalal

 21 September, 2020

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

પાલક મેથી પુરી રેસીપી | બેક્ડ પાલક મેથી પુરી | baked palak methi puri in gujarati | with amazing 19 images.

પારંપરિક રીતે પુરીઓ ડીપ ફ્રાય અને મેદાથી બનેલી હોય છે પરંતુ બેક્ડ પાલક મેથી પુરી માટે સામગ્રી બદલી તેમાં હેલ્ધી લોટનો ઉપયોગ કરીને તેને સુપર હેલ્ધી બનાવે છે. હેલ્ધી પાલક મેથી પુરી મારો મનપસંદ નાસ્તો છે અને તે વજન જોનારાઓમાં પણ લોકપ્રિય છે!

વજન ઘટાડવા માટે હેલ્ધી પાલક મેથી પુરીમાં, પાલક પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે અને મેથી એક મજબૂત એન્ટીઑકિસડન્ટ છે. જુવાર અને બાજરી સુપર ઘાન્યની શ્રેણીમાં આવે છે. અમે તેલને મગફળીના તેલથી અને દહીંને લો ફૅટ દહીંથી બદલ્યું છે જે દરેક સામગ્રીને તંદુરસ્ત બનાવે છે!! વજન ઘટાડવા માટે હેલ્ધી પાલક મેથી પુરી વિટામિન a અને આયર્નથી ભરપૂર છે.

 

પાલક મેથી પુરી રેસીપી - Baked Palak Methi Puris recipe in Gujarati

Preparation Time

10 Mins

Cooking Time

7 Mins

Total Time

17 Mins

Makes

2 પીઝા

સામગ્રી

વિધિ
  1. એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં હલકા ઉકાળેલા ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં ટમૅટો કેચપ, સાકર, ઑરેગાનો, ચીલી ફ્લેક્સ્ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  5. આમ તૈયાર થયેલા સૉસના ૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત
 

  1. હવે ૧ પીઝાના રોટલાને સૂકી જગ્યા પર રાખી, તેની પર તૈયાર કરેલા પીઝા સૉસનો ૧ ભાગ પાથરી લો. તે પછી તેની પર ૧/૪ કપ લાંબા કાપેલા સિમલા મરચાં મૂકી ઉપરથી ૧/૨ કપ ખમણેલું ચીઝ સરખી રીતે છાંટી લો.
  2. રીત ક્રમાંક ૧ પ્રમાણે બાકી રહેલો બીજો પીઝા પણ તૈયાર કરી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૧૨ થી ૧૫ મિનિટ સુધી નીચેથી પીઝા બરોબર કરકરું થાય ત્યાં સુધી બેક કરી લો.
  3. આ પીઝાના વેજ કરી તરત જ પીરસો.

હાથવગી સલાહ:
 

  1. ૬ મોટા ટમેટા હલકા ઊકાળ્યા પછી છોલી, બી કાઢી અને ઝીણા સમારીને ૧ ૧/૪ કપ બનશે.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ