મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ઝટ-પટ નાસ્તા >  સવારના નાસ્તા >  હોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપ

હોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપ

Viewed: 6164 times
User 

Tarla Dalal

 04 May, 2016

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
होल व्हीट सलाद गार्लिक टमॅटो चटनी रैप - हिन्दी में पढ़ें (Whole Wheat Salad Garlic Tomato Chutney Wrap in Hindi)

Table of Content

લોકો અનેક વાર મેંદાના બનેલા રેપ વાપરી તેમાં રહેલા પૌષ્ટિક શાકભાજીના પૂરણના ફાયદાઓ ઓછા કરી નાંખે છે. તો પછી આ વાનગીમાં બતાવેલ પ્રમાણે આગલા દિવસની વધેલી રોટી કેમ નહીં વાપરવી? આ નવીન વીધીને કારણે તમારી વધેલી રોટી પણ વપરાશે અને તમારી વાનગીની પૌષ્ટિક્તા પણ વધશે. જો તમે લસણ-ટમેટાની ચટણી તૈયાર રાખશો તો હોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપ જલદીથી બનાવી શકશો. બીન સ્પ્રાઉટસ્ અને બીજા લીલા શાકભાજીનો વપરાશ આ રૅપને વિટામિન અને લોહતત્વથી ભરપૂર બનાવે છે.

Preparation Time

15 Mins

Cooking Time

30 Mins

Total Time

45 Mins

Makes

4 રૅપ

સામગ્રી

વિધિ

  1. મિક્સ કરેલ સલાડ અને લસણ-ટમેટાની ચટણીના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  2. રોટીને એક સાફ અને સૂકી જગ્યા પર મૂકી તેની પર ચટણીનો એક ભાગ સમાનરૂપે પાથરી લો.
  3. હવે તેની બરોબર વચ્ચે સલાડનો એક ભાગ મૂકી રોટીને ચુસ્ત રીતે લપેટી લો.
  4. બાકીના ૩ રૅપ રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બનાવી લો.
  5. તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ