This category has been viewed 2704 times

 બાળકોનો આહાર
8

સવાર નો નાસ્તા રેસીપી



Show only recipe names containing:
  

Recipe Image
Recipe# 4674
05 May 16
ક્રિસ્પી બ્રેડ કપ્સ - Crispy Bread Cups by  તરલા દલાલ
No reviews
લોભામણી અને આરોગ્યવર્ધક એવી આ બ્રેડની વાનગી નાસ્તામાં, સવારના નાસ્તામાં અથવા ભૂખ જગાડે તે માટે મુખ્ય જમણની પહેલાં પીરસી શકાય છે. ઘણા પ્રમાણમાં વપરાયેલા કોર્ન અને લૉ ફેટ દૂધને કારણે ક્રિસ્પી બ્રેડ કપ્સ, હાડકા અને સ્નાયુઓને મજબૂત બનાવનાર ઊર્જા, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાળકોને પણ તેનો આકર્ષક દ ....
Recipe Image
Recipe# 38882
12 Sep 16
નાચની અને કાંદાની રોટી - Nachni and Onion Roti by  તરલા દલાલ
No reviews
ઘણા લોકો નાચનીને ફક્ત ઉંમરલાયક વ્યક્તિ માટે જ નહીં પણ નાના બાળકો માટે પણ સંપૂર્ણ આહાર માને છે. નાચનીમાં સમતુલીત માત્રામાં પૌષક તત્વો હોય છે અને જો તેનો સરખી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ નાચની અને કાંદાની રોટી તમારા રોજના આહારમાં નાચનીનો ઉમેરો કરવાની સારી પદ્ધતિ છે જે તમારા ....
Recipe Image
Recipe# 4652
19 Apr 16
પૌષ્ટિક જુવાર અને ટમેટાના ચીલા - Nutritious Jowar and Tomato Chila 
by  તરલા દલાલ
No reviews
પારંપારિક રીતે ચીલા ચણાના લોટમાંથી બને છે પણ અહીં આ પૌષ્ટિક ચીલા જુવાર, ઘઉં અને મકાઇના લોટના આરોગ્યદાયક સંયોજનથી બનાવામાં આવ્યો છે જેથી તે પ્રોટીન અને વિટામિન એ થી ભરપૂર છે. તમને જોઇતા લોટનું સંયોજન કરી કંઈક નવું બનાવી શકો છો. કોથમીર અને લસણની ચટણી સાથે માણો.
Recipe Image
Recipe# 4656
20 Apr 16
બનાના એપલ પૉરિજ - Banana Apple Porridge by  તરલા દલાલ
જ્યારે ફાડા ઘઉં અને ઓટસ્ નું આરોગ્યદાયક સંયોજન કેળા અને સફરજન જેવા ફળો સાથે થાય છે ત્યારે આ ખુશ્બુદાર અને લલચામણું પૉરિજ તૈયાર થાય છે. ફાડા ઘઉં અને ઓટસ્ ને સાંતળવાને કારણે એની કાચી ગંધ જતી રહે છે જ્યારે તજના પાવડર અને ફળોને લીધે તેની સુગંઘ વધે છે. બનાના એપલ પૉરિજ, દીવસની એક શ્રેષ્ઠ શરૂઆત બને છે, કાર ....
Recipe Image
Recipe# 39293
07 May 16
બીટ અને તલની રોટી - Beetroot and Sesame Roti by  તરલા દલાલ
બીટના ગુલાબી રંગનો આભાસ અને તલનો ચટાકેદાર સ્વાદ આ રંગબેરંગી રોટીની ખાસિયત છે અને ધાણા પાવડર અને લાલ મરચાંનો પાવડર તેની સોડમમાં વધારો કરે છે. બીટ અને તલની રોટી, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે એક આદર્શ નાસ્તો છે કારણકે તે બનાવતી વખતે રસોડું બહુ ગંદું પણ નથી થતું અને તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.
Recipe Image
Recipe# 4666
04 May 16
સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા - Stuffed Moong Sprouts Dosa 
by  તરલા દલાલ
No reviews
જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ પડશે. સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા એક પેટ ભરાઇ જાય તેવો સવારનો નાસ્તો છે જે ભરપૂર છે પ્રોટીનથી (નિરોગી બોડી સેલ્સ માટે), કૅલ્શિયમથી (તંદુરસ્ત હાડકા માટે) અને લોહતત્વથી (સારા હીમોગ્લોબિન માટે). આ વાનગી બનાવવામાં આગલ ....
Recipe Image
Recipe# 39243
06 May 16
હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચ - Herb Cheese and Roasted Capsicum Sandwich by  તરલા દલાલ
પનીરથી બનેલું હર્બ ચીઝ અને ખુશ્બુદાર હર્બસના મિશ્રણથી કોઇપણ નાસ્તા માટે એક ઉત્તમ પ્રકારનું સ્પ્રેડ અથવા ટોપિંગ બને છે. સલાડના પાન સાથે હર્બ ચીઝ મળીને એક ઉપેક્ષા ન કરી શકાય તેવું કૅલ્શિયમથી ભરપૂર જોડાણ બને છે. હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચને અનોખી સોડમ હર્બ ચીઝમાંથી તો મળે છે જ પણ શેકેલા સી ....
Recipe Image
Recipe# 4675
04 May 16
હોલ વીટ સલાડ ગાર્લિક ટોમૅટો ચટની રૅપ - Whole Wheat Salad Garlic Tomato Chutney Wrap by  તરલા દલાલ
No reviews
લોકો અનેક વાર મેંદાના બનેલા રેપ વાપરી તેમાં રહેલા પૌષ્ટિક શાકભાજીના પૂરણના ફાયદાઓ ઓછા કરી નાંખે છે. તો પછી આ વાનગીમાં બતાવેલ પ્રમાણે આગલા દિવસની વધેલી રોટી કેમ નહીં વાપરવી? આ નવીન વીધીને કારણે તમારી વધેલી રોટી પણ વપરાશે અને તમારી વાનગીની પૌષ્ટિક્તા પણ વધશે. જો તમે લસણ-ટમેટાની ચટણી તૈયાર રાખશો તો હોલ ....
Subscribe to the free food mailer

Dazzling Dinners for All Five Weekdays! Kadai Paneer with Butter Naan, or Idli with Sambhar??

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Your Rating


Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?