મેનુ

82 ઘંઉના બ્રેડ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી recipes

This category has been Viewed: 223 times
Recipes using  whole wheat bread
रेसिपी यूज़िंग गेहूं का ब्रेड - हिन्दी में पढ़ें (Recipes using whole wheat bread in Hindi)

ઘંઉના બ્રેડની રેસીપી | ઘંઉના બ્રેડની રેસીપીનો સંગ્રહ | whole wheat bread recipes in Gujarati | recipe using whole wheat bread recipes in Gujarati |

 

 

ઘંઉના બ્રેડની રેસીપી | ઘંઉના બ્રેડની રેસીપીનો સંગ્રહ | whole wheat bread recipes in Gujarati | recipe using whole wheat bread recipes in Gujarati |

 

 

ઘંઉના બ્રેડ (Benefits of Whole Wheat Bread in Gujarati): વેલ, બ્રેડનો ઉપયોગ જાણીતો અને વ્યક્તિલક્ષી છે. મેંદામાંથી બનાવેલ સફેદ બ્રેડ કરતાં ઘંઉના બ્રેડ થોડા સારા વિકલ્પ છે. મેંદા-આધારિત બ્રેડનું સેવન અવશ્ય અવગણવામાં આવે છે, ઘઉંની બ્રેડ જે સંપૂર્ણ રીતે ઘઉંના લોટ માંથી બનાવવામાં આવે છે તે તંદુરસ્ત વિકલ્પ છે. ઘઉંના બ્રેડમાં સફેદ બ્રેડ કરતાં વધુ ફાઇબર હોય છે, જે બ્લડ સુગર અને બ્લડ કોલેસ્ટરોલનું સ્તર વધુ સારી રીતે જાળવવામાં મદદ કરે છે. જો કે બ્રેડની બંને જાતોમાં તેમની કાર્બની ગણતરીમાં લગભગ સમાન છે. તેથી કોઈપણ બ્રેડ સંયમનથી ખાવા મહત્વપૂર્ણ છે.

  • નાસ્તો બનાવવા માટે જો તમારી પાસે ફકત અડધો કલાક હોય તો ક્રીમી સ્પીનચ ટોસ્ટ બનાવવું એક ઉત્તમ વિકલ્પ … More..

    Recipe# 276

    24 May, 2024

    0

    calories per serving

  • સ્પ્રાઉટ્સ સેન્ડવિચ રેસીપી | હેલ્ધી મિક્સ સ્પ્રાઉટ્સ વેજીટેબલ સેન્ડવિચ | ઇન્ડિયન સ્પ્રાઉટ્સ અને વેજ ગ્રીલ્ડ સેન્ડવિચ | અહીંયા આપેલ … More..

    Recipe# 275

    15 January, 2024

    0

    calories per serving

  • ગાજર અને ચીઝ સેન્ડવિચ | ચીઝ સેન્ડવીચ | carrot and cheese sandwich in gujarati | આ નવીન અને … More..

    Recipe# 315

    22 November, 2020

    0

    calories per serving

  • મશરૂમના ચાહકોની મનપસંદ વાનગી. બ્રેડની સ્લાઇસ ઉપર કાંદા અને ટમેટા સાથે સ્ટર-ફ્રાય કરેલા રસદાર મશરૂમ અને ઉપર છાંટેલા … More..

    Recipe# 487

    06 June, 2020

    0

    calories per serving

  • લોભામણી અને આરોગ્યવર્ધક એવી આ બ્રેડની વાનગી નાસ્તામાં, સવારના નાસ્તામાં અથવા ભૂખ જગાડે તે માટે મુખ્ય જમણની પહેલાં … More..

    Recipe# 281

    30 March, 2020

    0

    calories per serving

  • શું તમે ડાયેટ પર છો અને તમે માખણવાળી ગ્રીલ્ડ બટાટાની સેન્ડવીચ ખાઇ નથી શકતા? તો આ મસાલેદાર ફણગાવેલા … More..

    Recipe# 564

    28 September, 2018

    0

    calories per serving

  • પનીરથી બનેલું હર્બ ચીઝ અને ખુશ્બુદાર હર્બસના મિશ્રણથી કોઇપણ નાસ્તા માટે એક ઉત્તમ પ્રકારનું સ્પ્રેડ અથવા ટોપિંગ બને … More..

    Recipe# 549

    06 May, 2016

    0

    calories per serving

  • ગાજર અને કોબી જ્યારે સાથે વાપરવામાં આવે છે ત્યારે તેના વિરોધાભાસી રંગ ને કારણે તેમનું મિશ્રણ મોહક અને … More..

    Recipe# 548

    19 April, 2016

    0

    calories per serving

    0

    calories per serving

    નાસ્તો બનાવવા માટે જો તમારી પાસે ફકત અડધો કલાક હોય તો ક્રીમી સ્પીનચ ટોસ્ટ બનાવવું એક ઉત્તમ વિકલ્પ … More..

    0

    calories per serving

    સ્પ્રાઉટ્સ સેન્ડવિચ રેસીપી | હેલ્ધી મિક્સ સ્પ્રાઉટ્સ વેજીટેબલ સેન્ડવિચ | ઇન્ડિયન સ્પ્રાઉટ્સ અને વેજ ગ્રીલ્ડ સેન્ડવિચ | અહીંયા આપેલ … More..

    0

    calories per serving

    ગાજર અને ચીઝ સેન્ડવિચ | ચીઝ સેન્ડવીચ | carrot and cheese sandwich in gujarati | આ નવીન અને … More..

    0

    calories per serving

    મશરૂમના ચાહકોની મનપસંદ વાનગી. બ્રેડની સ્લાઇસ ઉપર કાંદા અને ટમેટા સાથે સ્ટર-ફ્રાય કરેલા રસદાર મશરૂમ અને ઉપર છાંટેલા … More..

    0

    calories per serving

    લોભામણી અને આરોગ્યવર્ધક એવી આ બ્રેડની વાનગી નાસ્તામાં, સવારના નાસ્તામાં અથવા ભૂખ જગાડે તે માટે મુખ્ય જમણની પહેલાં … More..

    0

    calories per serving

    શું તમે ડાયેટ પર છો અને તમે માખણવાળી ગ્રીલ્ડ બટાટાની સેન્ડવીચ ખાઇ નથી શકતા? તો આ મસાલેદાર ફણગાવેલા … More..

    0

    calories per serving

    પનીરથી બનેલું હર્બ ચીઝ અને ખુશ્બુદાર હર્બસના મિશ્રણથી કોઇપણ નાસ્તા માટે એક ઉત્તમ પ્રકારનું સ્પ્રેડ અથવા ટોપિંગ બને … More..

    0

    calories per serving

    ગાજર અને કોબી જ્યારે સાથે વાપરવામાં આવે છે ત્યારે તેના વિરોધાભાસી રંગ ને કારણે તેમનું મિશ્રણ મોહક અને … More..

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ