You are here: હોમમા> વિવિધ વ્યંજન > ઇટાલીયન વ્યંજન > ઇટાલિયન સ્ટાર્ટસ્ > ગાજર અને ચીઝ સેન્ડવિચ | ચીઝ સેન્ડવીચ
ગાજર અને ચીઝ સેન્ડવિચ | ચીઝ સેન્ડવીચ

Tarla Dalal
22 November, 2020


Table of Content
ગાજર અને ચીઝ સેન્ડવિચ | ચીઝ સેન્ડવીચ | carrot and cheese sandwich in gujarati |
આ નવીન અને પૌષ્ટિક વિટામિન એ, પ્રોટીન, કેલ્શિયમ અને લોહ સમૃદ્ધ રેસીપી છે. પનીર અને ચીઝ નો આહાર મધ્યમ માત્રામાં લેવામાં આવે તો તે તમારા હાડકા માટે અજાયબીઓ આપી શકે છે, જ્યારે ગાજર - વિટામિન નો ઉત્તમ સ્ત્રોત આપણા રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
0 Mins
Total Time
15 Mins
Makes
2 સેન્ડવિચ
સામગ્રી
ગાજર અને ચીઝ સેન્ડવિચની રેસીપી બનાવવા માટે
મિક્સ કરીને પૂરણ બનાવવા માટે
3/4 કપ ખમણેલું ગાજર (grated carrot)
3 ટેબલસ્પૂન મોઝરેલા ચીઝ (mozzarella cheese)
3 ટેબલસ્પૂન ખમણેલું પનીર (grated paneer)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 ટેબલસ્પૂન દૂધ (milk)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- પૂરણને ૨ સમાન ભાગોમાં વહેંચો અને બાજુ પર રાખો.
- સ્વચ્છ, સૂકી સપાટી પર ૨ બ્રેડના સ્લાઇસ મૂકો અને દરેક બ્રેડના સ્લાઇસ પર ૧/૨ ટીસ્પૂન માખણ નાખો.
- ૧ માખણ લગાડેલી બ્રેડ સ્લાઈસના મધ્યમાં તૈયાર પૂરણનો ૧ ભાગ મૂકો અને ચમચીના પાછલા ભાગની મદદથી સમાનરૂપે પાથરી લો.
- બ્રેડની બીજી સ્લાઇસનો માખણ ચોપડેલો ભાગ અદંર રહે તે રીતે સ્લાઇસ મૂકો. સેન્ડવિચને ૨ ત્રિકોણમાં કાપો.
- રીત ક્રમાંક ૩ અને ૪ ના મુજબ વધુ ૧ સેન્ડવિચ તૈયાર કરો.
- તરત પીરસો