મેનુ

This category has been viewed 15876 times

કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >   સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ >   સેન્ડવીચ રેસીપી, વેજ સેન્ડવિચ રેસીપી  

4 સેન્ડવીચ રેસીપી, વેજ સેન્ડવિચ રેસીપી રેસીપી

Last Updated : 27 November, 2025

Sandwich Recipes
Sandwich Recipes - Read in English
सैंडविच रेसिपी - ગુજરાતી માં વાંચો (Sandwich Recipes in Gujarati)

સેન્ડવીચ રેસીપી | સેન્ડવીચ રેસીપી સંગ્રહ | વેજ સેન્ડવીચ રેસીપી, Sandwich Recipes in Gujarati

રશિયન સલાડ સેન્ડવીચ | વેજ રશિયન સલાડ સેન્ડવીચ | ભારતીય સ્ટાઇલની કોલ્ડ રશિયન સલાડ સેન્ડવિચ | Russian salad sandwich in gujarati

રશિયન સલાડ સેન્ડવીચ ઠંડી સેન્ડવીચ છે, જે ગરમીના દીવસો માટે એક આદર્શ વાનગી ગણી શકાય. આ સેન્ડવીચમાં સમારેલા અનેનાસ બાકીની બીજી વસ્તુઓ સાથે ભળીને સહેજ ખટ્ટો અને કરકરો અનુભવ કરાવે છે. આ સેન્ડવીચમાં મરીનો પાવડર તાજો બનાવીને ઉમેરશો તો તે વધુ મજેદાર બનશે.

 

ક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી

આ ઠંડા સૅન્ડવીચમાં તમને જોઇતી બધી મજા જેવી કે મજેદાર પૂરણ, તાજગી, સ્વાદ વગેરે મળી રહે છે. આ ક્રીમ ચીઝ સૅન્ડવીચ આનંદદાઇ પણ એટલું જ છે કારણકે તેમાં વિચારપૂર્વકનું સંયોજન છે એટલે કે રસદાર અને કરકરી શાકભાજી અને ક્રીમ ચીઝ, હર્બસ અને મસાલા વગેરે.

Recipe# 653

07 November, 2018

0

calories per serving

ads
user

Follow US

રેસીપી શ્રેણીઓ