મેનુ

257 વેનિલાનું ઍસન્સ ( Vanilla Essence ) Glossary | Recipes with વેનિલાનું ઍસન્સ ( Vanilla Essence ) | Tarladalal.com recipes

This category has been Viewed: 333 times
Recipes using  vanilla essence
रेसिपी यूज़िंग वैनिला एसेंस - हिन्दी में पढ़ें (Recipes using vanilla essence in Hindi)

વેનિલાનું ઍસન્સ રેસીપી | vanilla essence recipes in Gujarati |

વેનીલા એસેન્સ વેનીલા બીન્સમાંથી બનાવવામાં આવે છે જે આલ્કોહોલમાં પલાળવામાં આવે છે. બેકડ સામાન, આઈસ્ક્રીમ, પીણાં અને કસ્ટર્ડ જેવી મીઠાઈઓને સ્વાદ આપવા માટે સમગ્ર વિશ્વમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે, પરંતુ કેટલાક રસોઇયાઓ તેનો ઉપયોગ સ્વાદિષ્ટ વાનગીઓમાં ગુપ્ત ઘટક તરીકે પણ કરે છે.

અમે અમારી રસોઈમાં કેક, પેનકેક, આઈસ્ક્રીમ, પુડિંગ્સ, કૂકીઝને સ્વાદ આપવા માટે ખૂબ જ ઓછી માત્રામાં વેનીલા એસેન્સનો ઉપયોગ કરીએ છીએ. નીચે આપેલ રેસિપીમાં તમે વેનીલા અર્કનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે તેનો સ્વાદ એસેન્સ કરતાં વધુ સમૃદ્ધ છે.

વેનીલા એસેન્સનો ઉપયોગ કરીને ભારતીય કેક | Indian cakes using vanilla essence in Gujarati |

ઈંડારહિત વેનીલા કેક. સામાન્ય રીતે જે લોકો શાકાહારી હોય છે તેઓ પેસ્ટ્રી, કેક અને વિલાયતી ડેઝર્ટની વાનગીઓની મજાનો આનંદ માણી શકતા નથી, કારણકે તેમાં ઈંડાનો ઉપયોગ થયો હોય છે. અમે અહીં ઈંડારહિત કેકની રજુઆત કરી છે જે તમને કેકની દુનિયાનો નવો અનુભવ કરાવશે. વેનીલાનો સ્વાદ વેનીલા એસેન્સમાંથી આવે છે.

ઈંડારહિત વેનીલા કેક (કન્ડેન્સ્ડ મીલ્ક વડે તૈયાર કરેલું) ની રેસીપી | Eggless Vanilla Cake Using Condensed Milk ( Cakes and Pastries)ઈંડારહિત વેનીલા કેક (કન્ડેન્સ્ડ મીલ્ક વડે તૈયાર કરેલું) ની રેસીપી | Eggless Vanilla Cake Using Condensed Milk ( Cakes and Pastries)

વેનીલા એસેન્સનો ઉપયોગ કરીને ભારતીય મફિન્સ | Indian muffins using vanilla essence in Gujarati |

એપલ સિનેમન મફિન એટલા સ્વાદિષ્ટ બને છે કે જેમને સફરજનનો સ્વાદ ભાવતો ન હોય તેઓ પણ આ મફિન ખાવા માટે જરૂરથી લલચાઇ જશે. સફરજનની સુગંધ અને તજની કોમળ સુવાસવાળા આ મફિન જ્યારે તમે બેક કરતા હશો ત્યારે જ તમારા ઘરમાં તેનો જાદુ પ્રસરી જશે.

એપલ સિનેમન મફિન | Apple Cinnamon Muffins, Eggless Apple Cinnamon Muffinએપલ સિનેમન મફિન | Apple Cinnamon Muffins, Eggless Apple Cinnamon Muffin

વેનીલા એસેન્સનો ઉપયોગ કરીને સ્મૂધીઝ | smoothies using vanilla essence  in Gujarati |

કેળા અને ઓટસ્ નું સ્મૂધીનું નામ વાંચતા જ તમને સમજ પડી જશે કે આ પીણું સવારના નાસ્તા માટે અત્યંત ઉત્તમ પસંદગી છે. કેળા, ઑટસ્, અળસી, દહીં અને મધ (સાકરની બદલીમાં) નો ઉપયોગ આ પીણાંની પૌષ્ટિક્તામાં અદભૂત વધારો કરે છે.

કેળા અને ઓટસ્ નું સ્મૂધી | Banana Oats Smoothie, Healthy Oats Banana Smoothieકેળા અને ઓટસ્ નું સ્મૂધી | Banana Oats Smoothie, Healthy Oats Banana Smoothie

  • ધારો કે તમારું બાળક ઘરે આવીને તેના મિત્રો માટે સરપ્રાઇઝ પાર્ટીની માગણી કરે, તો તમારા માટે તો વધુ … More..

    Recipe# 298

    10 January, 2025

    0

    calories per serving

  • તમે એવી કોઇ વ્યક્તિને જાણો છો જેને ચોકલેટ કૂકીઝ ન ભાવતી હોય? વારૂ, બહુ ઓછા લોકો એવા મળશે, … More..

    Recipe# 151

    10 September, 2024

    0

    calories per serving

  • અનાજ, સૂકો મેવો અને ફળોનું એક સંતુલિત સંયોજન છે, મ્યુસલી. આ એક સંપૂર્ણ સવારનો નાસ્તો કહી શકાય કારણકે … More..

    Recipe# 274

    23 August, 2024

    0

    calories per serving

  • બનાના ઓટ્સ સ્મૂધી રેસીપી | 3 સામગ્રી કેળા અને ઓટસ્ નું સ્મૂધી | હેલ્ધી ઈન્ડિયન બનાના ઓટ્સ સ્મૂધી … More..

    Recipe# 478

    25 April, 2023

    0

    calories per serving

  • ઓટ મિલ્ક વીથ હની | મધ સાથે ઓટ્સના દૂધની રેસીપી | વેનીલા અને મધ સાથે ભારતીય ઓટ દૂધ … More..

    Recipe# 634

    03 February, 2023

    0

    calories per serving

  • પ્લમ કેક રેસીપી | ક્રિસમસ એગલેસ પ્લમ કેક | રમ અને કિસમિસ કેક | ફળ કેક | plum … More..

    Recipe# 649

    15 December, 2022

    0

    calories per serving

  • કૅન્ડ અનેનાસના ટુકડા વડે બનતું આ સ્પોંન્જ કેક સજાવીને ચહા સાથે પીરસવા માટે અથવા ઉપરથી આઇસક્રીમનું સ્કુપ મૂકીને … More..

    Recipe# 176

    16 September, 2021

    0

    calories per serving

  • આ એપલ સિનેમન મફિન એટલા સ્વાદિષ્ટ બને છે કે જેમને સફરજનનો સ્વાદ ભાવતો ન હોય તેઓ પણ આ … More..

    Recipe# 187

    16 July, 2021

    0

    calories per serving

  • મેંગો કેક રેસિપી | એગલેસ મેંગો કેક | મેંગો સ્પંજ કેક | mango sponge cake in gujarati |મીઠી … More..

    Recipe# 671

    24 April, 2021

    0

    calories per serving

  • મેંદો અસ્વસ્થ્યકારક ગણાય છે અને કાયમ બાળકોના ભોજનથી તેને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. મેં આ વાનગીમાં … More..

    Recipe# 336

    08 September, 2020

    0

    calories per serving

  • સ્ટીમ્ડ ક્રિસ્મસ પુડિંગ એક એવી ખાસ ઉત્સવની વાનગી છે જે ક્રિસ્મસ વેળા બનાવવા માટે તેની તૈયારી વરસભરથી થતી … More..

    Recipe# 175

    14 January, 2020

    0

    calories per serving

  • એક અલગ પ્રકારના પાયની વાનગી જેમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચોકલેટ શિફોન પાયમાં ચોકલેટ મુસને નાળિયેરના … More..

    Recipe# 81

    29 September, 2019

    0

    calories per serving

  • આ મધ્યમાં નરમ એવા કુકીઝ અદભૂત તો છે, ઉપરાંત દુનિયાની એક અજાયબી જેવા પણ છે. અમારી ખાત્રી છે … More..

    Recipe# 652

    14 May, 2019

    0

    calories per serving

  • અતિ શ્રેષ્ટ, રેશમ જેવી મુલાયમતા ધરાવતું આ ક્લાસિક ચોકલેટ ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ચોકલેટની સુવાસથી ભરેલું છે જે લગભગ … More..

    Recipe# 367

    28 January, 2019

    0

    calories per serving

  • તાજા ક્રીમ અને દૂધ વડે બનતી આ ચોકલેટ આઇસક્રીમ એવી મજેદાર તૈયાર થાય છે કે આવી સ્વાદિષ્ટ આઇસક્રીમની … More..

    Recipe# 234

    18 September, 2018

    0

    calories per serving

  • મોઢામાં પીગળી જાય એવા વેનીલા કેકમાં સ્ટ્રોબરી જામ, વ્હીપ્ડ ક્રીમ અને તાજા ફળોનું સંયોજન છે. જામ, ક્રીમ અને … More..

    Recipe# 183

    03 April, 2018

    0

    calories per serving

  • દેખાવમાં અતિ સુંદર, સ્વાદિષ્ટ આ મફિન્સમાં ગાજર તેને મજેદાર રંગની રોનક આપી અત્યંત આર્કષક બનાવે છે, જ્યારે તેમાં … More..

    Recipe# 451

    25 August, 2017

    0

    calories per serving

    0

    calories per serving

    ધારો કે તમારું બાળક ઘરે આવીને તેના મિત્રો માટે સરપ્રાઇઝ પાર્ટીની માગણી કરે, તો તમારા માટે તો વધુ … More..

    0

    calories per serving

    તમે એવી કોઇ વ્યક્તિને જાણો છો જેને ચોકલેટ કૂકીઝ ન ભાવતી હોય? વારૂ, બહુ ઓછા લોકો એવા મળશે, … More..

    0

    calories per serving

    અનાજ, સૂકો મેવો અને ફળોનું એક સંતુલિત સંયોજન છે, મ્યુસલી. આ એક સંપૂર્ણ સવારનો નાસ્તો કહી શકાય કારણકે … More..

    0

    calories per serving

    બનાના ઓટ્સ સ્મૂધી રેસીપી | 3 સામગ્રી કેળા અને ઓટસ્ નું સ્મૂધી | હેલ્ધી ઈન્ડિયન બનાના ઓટ્સ સ્મૂધી … More..

    0

    calories per serving

    ઓટ મિલ્ક વીથ હની | મધ સાથે ઓટ્સના દૂધની રેસીપી | વેનીલા અને મધ સાથે ભારતીય ઓટ દૂધ … More..

    0

    calories per serving

    પ્લમ કેક રેસીપી | ક્રિસમસ એગલેસ પ્લમ કેક | રમ અને કિસમિસ કેક | ફળ કેક | plum … More..

    0

    calories per serving

    કૅન્ડ અનેનાસના ટુકડા વડે બનતું આ સ્પોંન્જ કેક સજાવીને ચહા સાથે પીરસવા માટે અથવા ઉપરથી આઇસક્રીમનું સ્કુપ મૂકીને … More..

    0

    calories per serving

    આ એપલ સિનેમન મફિન એટલા સ્વાદિષ્ટ બને છે કે જેમને સફરજનનો સ્વાદ ભાવતો ન હોય તેઓ પણ આ … More..

    0

    calories per serving

    મેંગો કેક રેસિપી | એગલેસ મેંગો કેક | મેંગો સ્પંજ કેક | mango sponge cake in gujarati |મીઠી … More..

    0

    calories per serving

    મેંદો અસ્વસ્થ્યકારક ગણાય છે અને કાયમ બાળકોના ભોજનથી તેને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. મેં આ વાનગીમાં … More..

    0

    calories per serving

    સ્ટીમ્ડ ક્રિસ્મસ પુડિંગ એક એવી ખાસ ઉત્સવની વાનગી છે જે ક્રિસ્મસ વેળા બનાવવા માટે તેની તૈયારી વરસભરથી થતી … More..

    0

    calories per serving

    એક અલગ પ્રકારના પાયની વાનગી જેમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચોકલેટ શિફોન પાયમાં ચોકલેટ મુસને નાળિયેરના … More..

    0

    calories per serving

    આ મધ્યમાં નરમ એવા કુકીઝ અદભૂત તો છે, ઉપરાંત દુનિયાની એક અજાયબી જેવા પણ છે. અમારી ખાત્રી છે … More..

    0

    calories per serving

    અતિ શ્રેષ્ટ, રેશમ જેવી મુલાયમતા ધરાવતું આ ક્લાસિક ચોકલેટ ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ચોકલેટની સુવાસથી ભરેલું છે જે લગભગ … More..

    0

    calories per serving

    તાજા ક્રીમ અને દૂધ વડે બનતી આ ચોકલેટ આઇસક્રીમ એવી મજેદાર તૈયાર થાય છે કે આવી સ્વાદિષ્ટ આઇસક્રીમની … More..

    0

    calories per serving

    મોઢામાં પીગળી જાય એવા વેનીલા કેકમાં સ્ટ્રોબરી જામ, વ્હીપ્ડ ક્રીમ અને તાજા ફળોનું સંયોજન છે. જામ, ક્રીમ અને … More..

    0

    calories per serving

    દેખાવમાં અતિ સુંદર, સ્વાદિષ્ટ આ મફિન્સમાં ગાજર તેને મજેદાર રંગની રોનક આપી અત્યંત આર્કષક બનાવે છે, જ્યારે તેમાં … More..

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ