ઓટ મિલ્ક વીથ હની | મધ સાથે ઓટ્સના દૂધની રેસીપી | વેનીલા અને મધ સાથે ભારતીય ઓટ દૂધ | હેલ્ધી હાર્ટ ફ્રેન્ડલી લેક્ટોઝ ઓટ મિલ્ક | Oat Milk with Honey, Homemade Lactose Free Honey Oat Milk
તરલા દલાલ દ્વારા
Added to 1 cookbook
This recipe has been viewed 4558 times
ઓટ મિલ્ક વીથ હની | મધ સાથે ઓટ્સના દૂધની રેસીપી | વેનીલા અને મધ સાથે ભારતીય ઓટ દૂધ | હેલ્ધી હાર્ટ ફ્રેન્ડલી લેક્ટોઝ ઓટ મિલ્ક | oat milk with honey recipe in gujarati | with 12 amazing images.
જો તમને લેકટોઝની અસહિષ્ણુતા હોય તો આ સૌમ્ય ઓટ મિલ્ક વીથ હનીથી દીવસની શરૂઆત કરો. ઓટસ્ માંથી મેળવેલું દૂધ સંપૂર્ણપણે લેકટોઝની તકલીફ ધરાવનારા માટે અનુકૂળ જ હોય છે, ભલે તે સાદુ હોય કે પછી મધ મેળવેલું હોય. અહી અમે ઓટસ્ મીલ્કમાં વેનીલા અને મધ મેળવ્યા છે, જેથી તેનો સ્વાદ મનગમતો બને છે અને તમે તેને સારી રીતે માણી શકો.
આ હેલ્ધી હાર્ટ ફ્રેન્ડલી લેક્ટોઝ ઓટ મિલ્કને બનાવીને હવાબંધ પાત્રમાં ભરી ફ્રીજમાં ૧ દીવસ સુધી રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે તેનો આનંદ માણો. બીજા લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત વાનગીઓ વ્યંજન અજમાવો જેમ કે બદામનું દૂધ અને બદામ બેરિ અને નાળિયેરનું કેક.
ઓટ મિલ્ક વીથ હની માટે- ઓટ મિલ્ક વીથ હની બનાવવા માટે, ઓટ્સ, મધ, વેનીલા એસેન્સ અને ૩ કપ પાણીને મિક્સરમાં ભેગું કરો અને સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો.
- મલમલના કપડાને એક ઊંડા બાઉલમાં મૂકો અને તેના પર ઓટ્સનું દૂધ રેડો.
- મની બેગ અથવા પાઉચ બનાવવા માટે મલમલના કપડાને ઉપાડો અને ઓટ્સનું દૂધ કાઢવા માટે તમારા હાથથી દબાવો.
- ઓટ મિલ્કને ઠંડુ કરો.
- ઓટના દૂધને તરત જ મધ સાથે પીરસો અથવા ફ્રીજમાં એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો અને ૨ દિવસમાં તેનો ઉપયોગ કરો.
Other Related Recipes
ઓટ મીલ્ક વીથ હની ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe