ઓટ્સ અને અળસી ની રોટી ની રેસીપી | અળસીની રોટી | હેલ્ધી રોટી | Oats Flax Seed Roti, Flaxseed Roti
તરલા દલાલ દ્વારા
Added to 17 cookbooks
This recipe has been viewed 6835 times
ઓટ્સ અને અળસી ની રોટી ની રેસીપી | અળસીની રોટી | હેલ્ધી રોટી | oats flax seed roti in Gujarati | with 32 amazing images.
એક ચટપટી રોટી જે સામાન્ય રોટી જેવી જ છે અને જીભમાં સ્વાદ ભરાઇ રહે એવો એનો મધુર સ્વાદ તમને જરૂરથી પસંદ પડશે. ઓટ્સ અને અળસી ની રોટી સંપૂર્ણપણે પૌષ્ટિક સામગ્રી વડે તૈયાર કરવામાં આવી છે જે રક્તના ઉંચા દબાણવાળા માટે અતિ ઉત્તમ છે, કારણકે ઓટસ્ માં રહેલા બીટા ગ્લુકાગોન (beta glucagon) ઉચ્ચ રક્તદાબ અને રક્તમાં કોલેસ્ટ્રોલના પ્રમાણને દાબમાં રાખવા મદદરૂપ રહે છે.
આમ, આ અળસીની રોટી હ્રદયની જાળવણી માટે મદદરૂપ તો છે, ઉપરાંત રોટીની ઉપર અળસીનો છંટકાવ તેને આકર્ષક તો બનાવે છે સાથે સાથે તેની પૌષ્ટિક્તામાં પણ વધારો કરી તેને સ્વાદિષ્ટ બનાવે છે.
આવી જ બીજી લૉ સોલ્ટ વાનગી જેવી કે ગ્રીન પીઝ સૂપ અને ક્રીમી ગ્રીન સલાડ પણ અજમાવવા જેવી છે.
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આમ તૈયાર થયેલી કણિકના ૬ સરખા ભાગ પાડો.
- હવે કણિકના એક ભાગને ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
- આ વણેલા ભાગ પર ૧/૨ ટીસ્પૂન જેટલી અળસીનો છંટકાવ કરી લો.
- હવે વણેલા ભાગને ફરીથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, રોટીને મધ્યમ તાપ પર ૧/૪ ટીસ્પૂન તેલ વડે તે બન્ને બાજુએથી હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૩ થી ૬ મુજબ બાકીની ૫ રોટી તૈયાર કરો.
- તરત જ પીરસો.
Other Related Recipes
ઓટસ્ અને અળસીની રોટી ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe