કોથમીરની રોટી - Coriander Roti


દ્વારા

5/5 stars  100% LIKED IT    2 REVIEWS ALL GOOD
Coriander Roti - Read in English 
कोरीएण्डर रोटी - हिन्दी में पढ़ें (Coriander Roti in Hindi) 

Added to 412 cookbooks   This recipe has been viewed 9041 times

સામાન્ય રીતે કોથમીર જ્યારે કોઇ વાનગીમાં ઉમેરવામાં આવે ત્યારે તે વાનગીની યોગ્યતામાં વધારો કરે છે. જ્યારે અહીં વપરાયેલા મસાલા કરતા વધુ તેની મધુર ખુશ્બુ આ કોથમીર રોટીને સુવાસિત બનાવે છે. આ રોટી બનાવવામાં પણ બહુ સરળ છે અને તેમાં વપરાતા મસાલા આપણા રસોડામાં હાથવગા મળી રહે એવા છે એટલે તે ગમે ત્યારે બનાવી શકાય એમ છે, અને તેને દરરોજની જરૂરીયાત જેવી પણ ગણી શકાય.

Add your private note

Coriander Roti recipe - How to make Coriander Roti in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૫ રોટી માટે
મને બતાવો રોટી માટે

સામગ્રી

કણિક માટે
૧/૨ કપ ઘઉંનો લોટ
૧ ૧/૨ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

મિક્સ કરીને પૂરણ બનાવવા માટે
૩/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન ધાણા-જીરું પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટેબલસ્પૂન ચણાનો લોટ
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે
વિધિ
કણિક માટે

    કણિક માટે
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરી લીધા પછી તેને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઢાંકીને બાજુ પર રાખો.
  2. તે પછી આ કણિકના ૪ સરખાં ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. તૈયાર કરેલા પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  2. કણિકના ૧ ભાગને ૧૦૦ મી. મી. (૪”) ના ગોળાકારમાં ઘઉંના લોટની મદદથી વણી લો.
  3. તેની પર પૂરણનો એક ભાગ મધ્યમાં મૂકી તેની કિનારીઓ વાળીને એવી રીતે બંધ કરો કે પૂરણ બહાર ન નીકળે.
  4. આમ તૈયાર કરીને તેને ફરીથી ૧૨૫ મી. મી. (૫”) ના ગોળાકારમાં ઘઉંના લોટની મદદથી વણી લો.
  5. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર બનાવેલી રોટી થોડા તેલની મદદથી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  6. આજ પ્રમાણે રીત ૨ થી ૫ પ્રમાણે બાકીની ૩ રોટી તૈયાર કરો.
  7. તરત જ પીરસો.
Accompaniments

RECIPE SOURCE : Desi Khana - GujaratiBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews

કોથમીરની રોટી
5
 on 17 Jun 16 10:49 AM


This Coriander rotis are quick and easy to make, and very common ingredients that are always available in every house hold. I made this recipe once in a week.... Must try this recipe
કોથમીરની રોટી
5
 on 08 May 16 10:56 AM


fanstastik recipe verry good thanks TARLA JI
| Hide Replies
Tarla Dalal    You are most welcome..
Reply
09 May 16 04:27 PM