પનીર-ટમેટા અને સલાડના પાનનું સલાડ ની રેસીપી | Paneer Tomato and Lettuce Salad
તરલા દલાલ દ્વારા
Added to 124 cookbooks
This recipe has been viewed 6234 times
એક મજેદાર સંયોજન જેમાં તેની સામગ્રીના કુદરતી ગુણ અને તેમાં મેળવેલું વિશિષ્ટ ગુણવાળું ડ્રેસિંગ. શરીરની તંદુરસ્તી માટે લૉ-ફેટ પનીરની બદલીમાં ટોફુ (soya paneer) વાપરો, જેમાં ‘જૅનસ્ટીન’ અને ‘આઇસોફલૅવોન્સ્’ જેવા ફાઇટોન્યુટ્રીન્ટ્સ હોય છે જેમાં રક્તના કોલેસ્ટ્રોલને ઓછું કરવાની અને શરીરના કોષોમાં ઉત્પન્ન થતા ચરબીના પ્રમાણને અંકુશમાં રાખવાની પણ શક્તિ રહેલી છે.
Add your private note
પનીર-ટમેટા અને સલાડના પાનનું સલાડ ની રેસીપી - Paneer Tomato and Lettuce Salad recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો Time:    કુલ સમય:    
૬ માત્રા માટે
૨ કપ સલાડના પાન , ટુકડા કરેલા
૨ ટમેટા , ચાર ટુકડા કરેલા
૧ કપ બાફેલા લીલા વટાણા
૨ ટેબલસ્પૂન સમારેલી સેલરિ (પાન વગર)
૧/૪ કપ સ્લાઇસ કરેલા સિમલા મરચાં
૧/૨ કપ લૉ-ફેટ પનીરના ટુકડા / ટોફુના ટુકડા
૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૨ ટીસ્પૂન સમારેલી બેસિલ
૩ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧/૨ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્
૨ ટીસ્પૂન જેતૂનનો તેલ
મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર
Method- એક સલાડના બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને બાઉલને રેફ્રિજરેટરમાં ઠંડું થવા મૂકો.
- પીરસવાના સમય પહેલા, તેમાં તૈયાર કરેલું ડ્રેસિંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
પનીર-ટમેટા અને સલાડના પાનનું સલાડ ની રેસીપી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe