You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ડ્રેસિંગ સાથે ભારતીય સલાડની વાનગીઓ | ડ્રેસિંગ સાથે શાકાહારી સલાડ | > બીટરૂટ અને સુવા સલાડ | હેલ્દી સલાડ
બીટરૂટ અને સુવા સલાડ | હેલ્દી સલાડ

Tarla Dalal
02 January, 2025


Table of Content
બીટરૂટ અને સુવા સલાડ | હેલ્દી સલાડ | beetroot and dill salad in gujarati |
બીટરૂટ, સુવાની ભાજી, જેતૂનનું તેલ અને રાઇનો પાવડર જેવી સરળ સામગ્રી થી એક સ્વાદિષ્ટ અને ઝડપી બીટરૂટ અને સુવા સલાડ બનાવવા માં આવે છે.
Tags
Preparation Time
3 Mins
Cooking Time
0 Mins
Total Time
3 Mins
Makes
1 માત્રા માટે
સામગ્રી
મિક્સ કરીને ડ્રેસિંગ બનાવવા માટે
1 ટેબલસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
1 ટીસ્પૂન વિનેગર (vinegar)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીટરૂટ અને સુવા સલાડ બનાવવા માટેની અન્ય સામગ્રી
2 કપ બાફેલા બીટના ટુકડા
2 ટેબલસ્પૂન સમારેલી સુવાની ભાજી
વિધિ
- બીટરૂટ અને ડિલ કચુંબર બનાવવા માટે, બીટરૂટ, સુઆની ભાજી અને ડ્રેસિંગને બાઉલમાં નાખો અને ધીમેથી ટૉસ કરો.
- બીટરૂટ અને સુવા સલાડને ૧ કલાક રેફ્રિજરેટ કરો અને ઠડું પીરસો.