મેનુ

567 રાઇ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી recipes

This category has been Viewed: 678 times
Recipes using  mustard seeds
रेसिपी यूज़िंग सरसों - हिन्दी में पढ़ें (Recipes using mustard seeds in Hindi)

રાઇ રેસીપી | mustard seeds recipes in Gujarati | 

Indian chutney made from mustard seeds in Gujarati 

1. નાળિયેરની ચટણી રેસીપી | થનગાય ચટણી | ઇડલી, ડોસા, ઉત્તપા માટે નાળિયેરની ચટણી | nariyal chutney | Coconut Chutney in Gujarati | with 20 amazing images.

નાળિયેરની ચટણી એટલી મજેદાર હોય છે કે તે લગભગ દરેક પ્રકારની ઇડલી, ઢોસા અથવા અપ્પે સાથે સારો મેળ બનાવે છે, પછી ભલે તે સાદા હોય કે શાકભાજી મેળવેલા હોય અથવા નવીનતા ભરી રવા ઇડલી કે રવા ઢોસા હોય.

નાળિયેરની ચટણી રેસીપી | થનગાય ચટણી | ઇડલી, ડોસા, ઉત્તપા માટે નાળિયેરની ચટણી | Coconut Chutney ( Idlis and Dosas)નાળિયેરની ચટણી રેસીપી | થનગાય ચટણી | ઇડલી, ડોસા, ઉત્તપા માટે નાળિયેરની ચટણી | Coconut Chutney ( Idlis and Dosas)

snacks using mustard seeds in Gujarati 

1. લીલા વટાણાના પૌવા | લીલા વટાણા પૌઆ | હેલ્ધી પૌઆ | સ્વસ્થ લીલા વટાણા ના પૌવા | with 17 amazing images. 

લોહતત્વથી ભરપૂર પૌવા હમેશાં સવારનો એક મનપસંદ નાસ્તા રહ્યો છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં. હકીકતમાં પૌવા ગમે તે સમયે ખાઇ શકાય, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે, ઉતાવળના સમયે નાસ્તા તરીકે અથવા ચા સાથે નાસ્તો કરવામાં.

લીલા વટાણા ના પૌવા | લીલા વટાણા પૌઆ | હેલ્ધી પૌઆ | સ્વસ્થ લીલા વટાણા ના પૌવા | Green Pea Poha, Matar Pohaલીલા વટાણા ના પૌવા | લીલા વટાણા પૌઆ | હેલ્ધી પૌઆ | સ્વસ્થ લીલા વટાણા ના પૌવા | Green Pea Poha, Matar Poha

  • સામાન્ય કઢીનું આરોગ્યદાઇ રૂપાંતર જેમાં વિવિધ શાકભાજીનું સંયોજન છે. અહીં મેં હલકા અને સહેલાઇથી મળી રહેતા શાક અને … More..

    Recipe# 133

    27 March, 2016

    0

    calories per serving

  • નામ પરથી સમજાઇ જાય છે કે આ વાનગીમાં પાંચ જાતની દાળનું સંયોજન છે. તમે અહીં, યાદ રાખીને દાળ … More..

    Recipe# 132

    27 March, 2016

    0

    calories per serving

    0

    calories per serving

    સામાન્ય કઢીનું આરોગ્યદાઇ રૂપાંતર જેમાં વિવિધ શાકભાજીનું સંયોજન છે. અહીં મેં હલકા અને સહેલાઇથી મળી રહેતા શાક અને … More..

    0

    calories per serving

    નામ પરથી સમજાઇ જાય છે કે આ વાનગીમાં પાંચ જાતની દાળનું સંયોજન છે. તમે અહીં, યાદ રાખીને દાળ … More..

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ