This category has been viewed 868 times
તહેવાર અને મિજબાનીના વ્યંજન > તહેવારના વ્યંજન
17 મધર્સ્ ડે રેસીપી
Last Updated : Nov 20,2019
मर्द्स डे - हिन्दी में पढ़ें (Mother's Day recipes in Hindi)
Recipe# 2605
25 Aug 17
એપલ સિનેમન મફિન - Apple Cinnamon Muffins, Eggless Apple Cinnamon Muffin by તરલા દલાલ
No reviews
આ એપલ સિનેમન મફિન એટલા સ્વાદિષ્ટ બને છે કે જેમને સફરજનનો સ્વાદ ભાવતો ન હોય તેઓ પણ આ મફિન ખાવા માટે જરૂરથી લલચાઇ જશે. સફરજનની સુગંધ અને તજની કોમળ સુવાસવાળા આ મફિન જ્યારે તમે બેક કરતા હશો ત્યારે જ તમારા ઘરમાં તેનો જાદુ પ્રસરી જશે.
ખરેખર તો આ મફિન તમારા બાળકો અને તમે પોતે પણ જ્યારે આ મફિન બનાવતા હશ ....

Recipe #2605
એપલ સિનેમન મફિન
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 40525
02 Apr 18
ક્વીક રોઝ સંદેશ ની રેસીપી - Quick Rose Sandesh by તરલા દલાલ
No reviews
મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ બંગાળી મીઠાઇમાં જ્યારે રોઝ કે ઓરેન્જની ખુશ્બુ મેળવવામાં આવે ત્યારે તે એક ખાસ પ્રકારની મીઠાઇ જ બની જાય છે. અહીં અમે ક્વીક રોઝ સંદેશ બનાવવાની રીત રજૂ કરી છે જેમાં તૈયાર મળતા પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુલાબની ખુશ્બુ આ મીઠાઇને અત્યંત આકર્ષક અને સુંદર બનાવે છે ....

Recipe #40525
ક્વીક રોઝ સંદેશ ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 40161
08 Aug 19
કોર્ન ઍન્ડ ચીઝ કસાડીયા - Corn and Cheese Quesadillas ( Mexican) by તરલા દલાલ
આ સ્વાદિષ્ટ કસાડીયા, ચીઝ તથા કરકરી મીઠી મકાઇ વડે બનાવીને બધાને પસંદ પડે એવા તૈયાર કરવામાં આવ્યા છે. આ એક જગપ્રખ્યાત મેક્સિકન વાનગી છે જેમાં સામાન્ય અને દરેકને પસંદ પડે એવી સામગ્રીનો ઉપયોગ થયો છે. મેંદા તથા ઘઉંના લોટ વડે બનતા ટોર્ટીલા બહુ સામાન્ય અને દરેકને પસંદ આવે એવી વસ્તુ છે જે તેને પરિપૂર્ણ બનાવ ....

Recipe #40161
કોર્ન ઍન્ડ ચીઝ કસાડીયા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4000
24 Dec 18
ગુલાબજામુન કુલ્ફી ની રેસીપી - Gulab Jamun Kulfi by તરલા દલાલ
No reviews
મીઠાઇ જેવી કે ગુલાબજામુન, માલપુઆ, ગાજરનો હલવો વગેરે સાથે આઇસક્રીમ પીરસવામાં આવે એ વાત હવે સામાન્ય ગણવામાં આવે છે. આમ છતાં, ભોજનના અંતે પીરસાતી કુલ્ફી કરતાં આ ગુલાબજામુન કુલ્ફી એક અલગ જ ડેઝર્ટ છે, જેમાં મીઠાશ ધરાવતી કુલ્ફીમાં રસદાર ગુલાબજામુન પીરસવામાં આવે છે. આ ગુલાબજામુન કુલ્ફી બનાવવામાં અતિ સરળ છે ....

Recipe #4000
ગુલાબજામુન કુલ્ફી ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 2439
13 Mar 17
ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપ - Tomato and Baked Beans Soup by તરલા દલાલ
ઠંડીના દીવસોમાં માફક આવે એવું આ તીખાશવાળું સૂપ, પણ તમારી આંખમાં પાણી આવી જાય એવું તીખું તો નથી જ.
આ ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપમાં તીખાશ અને ખટાશનું નાજુક સમતોલન છે જેને સફેદ સૉસના મિશ્રણથી સૌમ્ય બનાવવામાં આવ્યું છે જેથી તમે તેને સારી રીતે માણી શકશો.
Recipe #2439
ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 39944
30 Sep 16
ડબલ ડેકર પરોઠા - Double Decker Paratha by તરલા દલાલ
No reviews
આ રંગીન અને સ્વાદિષ્ટ પડવાળા પરોઠા તમને અને તમારા બાળકોને જરૂરથી ભાવશે. આ ડબલ ડેકર પરોઠામાં સમજી વિચારીને રંગ અને સ્વાદના વિરોધાભાસનું સંયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક પડમાં રંગીન ગાજરનું પૂરણ અને બીજા પડમાં લીલા વટાણાનું પૂરણ છે. તે છતા જો તમને જોઇએ તો તમારી વિવેકશક્તિ વાપરીને પડ માટે અલગ પ્રકારન ....

Recipe #39944
ડબલ ડેકર પરોઠા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 38459
04 Feb 18
નવાબી કેસર કોફ્તા - Nawabi Kesar Koftas by તરલા દલાલ
No reviews
આ વાનગીની શ્રેષ્ઠતા ગણવી હોય તો, કોફ્તામાં વપરાયેલી વિવિધ સામગ્રી જ ગણાવી શકાય. દૂધની અલગ અલગ વસ્તુઓ, કેસર અને સૂકો મેવો આ નવાબી કેસર કોફ્તાને એવા પ્રભાવશાળી બનાવે છે કે તેને મોઢામાં મુક્તાની સાથે જ પીગળી જાય એવા બનાવે છે.
તીખા સ્વાદવાળી ગ્રેવી, જેમાં મસાલેદાર અને કાજૂ-બદામ જેવા મેવા ઉમેરવાથી તૈય ....

Recipe #38459
નવાબી કેસર કોફ્તા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4327
26 Dec 17
પનીર પસંદા - Paneer Pasanda ( Subzi Recipe) by તરલા દલાલ
No reviews
આ ભારતીય પનીરની વાનગીમાં ખાસ મહત્વનો ભાગ છે તેમાં વપરાયેલી બે પ્રકારની કાંદાની પેસ્ટ. પહેલી પેસ્ટમાં રાંધેલા કાંદાની સાથે કાજૂ છે જે પનીર પસંદાને મલાઇદાર બનાવે છે, જ્યારે બીજી પેસ્ટમાં બ્રાઉન કાંદા તેને શાહી, તીવ્ર સ્વાદવાળું અને સુગંધી બનાવે છે. આ વાનગી પાર્ટીમાં પીરસી શકાય એવી છે. તે ઉપરાંત આ પનીર ....

Recipe #4327
પનીર પસંદા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1501
26 Mar 16
પાલક સૉસમાં પનીરના કોફતા - Paneer Koftas in Spinach Sauce ( Desi Khana) by તરલા દલાલ
No reviews
આ વાનગીમાં પાલક સૉસ એક અગત્યની જરૂરીયાત છે જેને ખાસ ઝીણવટથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ વસ્તુઓ જેવી કે નાળિયેર, કાજુ, ખસખસ અને મસાલાનું સંયોજન છે. એટલે જ પનીર કોફતા માટે આ સૉસ મુખ્ય જરૂરીયાત ગણી શકાય અને કોફતા અહીં એવા તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ તે પીગળી જશે.
Recipe #1501
પાલક સૉસમાં પનીરના કોફતા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 2059
28 Sep 19
પીસ્તા ચોકો રોલ ની રેસીપી - Pista Choco Roll, Mithai Recipe by તરલા દલાલ
No reviews
તહેવારોમાં મીઠાઇનો આનંદ માણવાનું સૌને ગમે. અહીં તમને એક નવી મીઠાઇ જેમાં પીસ્તા અને ચોકલેટનું સંયોજન છે તેની રીત રજૂ કરી છે. ચોકલેટ અને પીસ્તાના અલગ-અલગ રંગનું સંયોજન એક મસ્ત મજેદાર અને નજરને ગમી જાય એવા આ
પીસ્તા ચોકો રોલ બને છે.
આ વાનગી બનાવવામાં અતિ સરળ છે અને તેને બન ....

Recipe #2059
પીસ્તા ચોકો રોલ ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 3986
27 Sep 18
બનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી - Banana Butterscotch Ice Cream by તરલા દલાલ
No reviews
નરમ અને રસદાર કેળા અને મધુર સુગંધ ધરાવતું બટરસ્કોચનું સંયોજન એટલે સ્વર્ગીય આનંદજ ગણાય અને તમે પણ તે કબૂલ કરશો આ આઇસક્રીમ ચાખીને.
કેળા તાકત અને જોમ પૂરનાર તો છે અને તેમાં ફળોના સ્વાદવાળી આઇસક્રીમ તેને વધુ મલાઇદાર બનાવે છે. અહીં યાદ રાખશો કે આઇસક્રીમ જ્યારે અડધી જામી ગઇ હોય ત્યારે જ તેમાં તૈયાર કર ....

Recipe #3986
બનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1277
18 May 17
બરીતોસ - Burritos, Veg Burrito by તરલા દલાલ
બરીતોસ મેક્સિકન વાનગીનું સમાનાર્થક જ ગણાય છે. તેના સ્વાદિષ્ટ ટૉટીલામાં ભાત, રીફ્રાઇડ બીન્સ્, સાલસા, ખાટું ક્રીમ અને ચીઝ હોવાથી તે દરેક રીતે સંપૂર્ણ ગણાય છે. સ્વાદની વાતે તો તમે તેનો એક કોળીયો ખાશો ત્યારે જ તમને જણાશે કે આ વાનગીમાં ખટાશ, તીખાશ અને સાથે ચીઝના સ્વાદનું પણ સંયોજન છે, જે તમને ખૂબ જ સંતુ ....

Recipe #1277
બરીતોસ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1249
21 Feb 19
Recipe #1249
મેક્સિકન ટાર્ટ વિથ રિફ્રાઇડ બીન્સ્ ઍન્ડ સૉર ક્રીમ ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 40433
19 Jul 19
મીઠી પંજાબી લસ્સી - Sweet Punjabi Lassi, Dahi Ki Lassi by તરલા દલાલ
કોઇ પણ આદર્શ લસ્સીનું રહસ્ય છુપાયું હોય છે તેમાં વપરાતું દહીંમાં. જો દહીં બરોબર જામ્યું ન હોય અથવા ખાટું હોય તો લસ્સી સારી નહીં બને, એટલે પ્રથમ તો જેવું દહીં જામી જાય એટલે તરત જ તેને રેફ્રીજરેટરમાં મૂકી દેવું જેથી થોડા સમયમાં જ તે ઘટ્ટ, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને - જે આદર્શ લસ્સી માટે જરૂરી ગણાય છે ....

Recipe #40433
મીઠી પંજાબી લસ્સી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 99
29 Apr 18
લીલા નાળિયેરની આઇસક્રીમ - Tender Coconut Ice Cream , Eggless Coconut Ice Cream by તરલા દલાલ
No reviews
આ લીલા નાળિયેરની આઇસક્રીમ ખરેખર મલાઇદાર અને સ્વાદિષ્ટ બને છે. આ ઉપરાંત તેમાં મેળવેલી નાળિયેરની મલાઇથી તેનો બંધારણ ઇંડા વગર પણ મલાઇદાર જ લાગે છે.
અહીં તમને એક વાતની ખાસ ધ્યાન રાખવાની છે કે નાળિયેરની મલાઇ બહું જાડી અથવા બહું પાતળી ન હોવી જોઇએ. તે મધ્યમ જાડાઇની હોવી જોઇએ.
મૂળભૂત રીતે મલાઇનું પ્ ....

Recipe #99
લીલા નાળિયેરની આઇસક્રીમ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 34564
04 Feb 18
Recipe #34564
વેજીટેબલ્સ્ ઇન કોકોનટ કરી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1974
27 Apr 16
સોયા મટરની સબ્જી - Soya Mutter ki Subzi ( Roz ka Khana) by તરલા દલાલ
આ સોયા મટરની સબ્જીમાં સોયા ચંક્સ્ અને રસદાર વટાણાનું સંયોજન છે જેને ખાટ્ટા દહીંની ગ્રેવીમાં ઉકાળવામાં આવ્યા છે. અહીં દહીં અને ચણાના લોટનું મિશ્રણ આ સબ્જીને કઢી જેવો સ્વાદ આપે છે તો બીજી બાજુ કાંદા, ટમેટા અને વિવિધ મસાલાનું મિશ્રણ તેને સહજ ઘટ્ટતા આપી વધુ રુચિકાર બનાવે છે. એક વખત આ ભાજી બનાવી જુઓ તો ત ....

Recipe #1974
સોયા મટરની સબ્જી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.