મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  મહારાષ્ટ્રીયન રેસીપી >  રવાનો શીરો રેસીપી

રવાનો શીરો રેસીપી

Viewed: 13110 times
User 

Tarla Dalal

 20 November, 2024

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
रवा शीरा रेसिपी | सूजी का हलवा | सूजी हलवा बनाने की विधि | - हिन्दी में पढ़ें (Rava Sheera, Sooji Ka Halwa, How To Make Sooji Halwa in Hindi)

Table of Content

રવાનો શીરો | સોજીનો શીરો | રવાનો શીરો બનાવવાની રીત | સુજી કા હલવા | rava sheera in gujarati | with 13 amazing images.

એક અદ્ભુત ઝડપી ભારતીય મીઠાઈ, રવા શીરા મિનિટમાં તૈયાર કરી શકાય છે. તેને વધુ અગાઉથી તૈયારીની જરૂર પણ હોતી નથી, અને ટૂંક સમયમાં પણ તેને બનાવી શકાય છે. સુજી કા હલવા પરંપરાગત છે, છતાં તેની સરળતામાં આધુનિક છે, જે આપણને સંપૂર્ણ આનંદ આપે છે.

સોજીનો શીરાને ઘીમાં રાવાને શેકીને બનાવવામાં આવે છે, ત્યારબાદ તેમાં દૂધ, પાણી, સાકર અને બદામ ઉમેરીને ધીમા તાપે ૧૦ મિનિટ સુધી રાંધવામાં આવે છે.

રવા શીરા રેસીપી પુરી અને ચણા સાથે પરંપરાગત અને આનંદકારક સંયોજન બનાવે છે.

Soaking Time

0

Preparation Time

5 Mins

Cooking Time

12 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

17 Mins

Makes

6 માત્રા માટે

સામગ્રી

વિધિ
રવા શીરા બનાવવા માટે
  1. રવા શીરા બનાવવા માટે, એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરો, તેમાં રવો નાંખો અને ધીમી તાપ પર ૬ થી ૮ મિનિટ થોડા-થોડા સમયે હલાવતા રહી સાંતળી લો.
  2. દૂધ, ૨ ૧/૨ કપ ગરમ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી દો અને ધીમી તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  3. તેમાં સાકર, કિસમિસ અને કાજુ ઉમેરી બરાબર મિક્સ કરી દો. ધીમી તાપ પર લગભગ ૧૦ મિનિટ સુધી થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  4. ઈલાયચી પાવડર નાંખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો.
  5. રવા શીરાને ઇલાયચી પાવડર, કિસમિસ અને કાજુ વડે સજાવીને તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ