મેનુ

This category has been viewed 8437 times

વિવિધ વ્યંજન >   ભારતીય વ્યંજન >   પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | >   પંજાબી દાળ વાનગીઓ | પંજાબી કઢી વાનગીઓ |  

11 પંજાબી દાળ વાનગીઓ | પંજાબી કઢી વાનગીઓ | રેસીપી

Last Updated : 14 August, 2025

Punjabi Dals |  Punjabi  Kadhis
पंजाबी दाल रेसिपी | पंजाबी कढ़ी रेसिपी | - ગુજરાતી માં વાંચો (Punjabi Dals | Punjabi Kadhis in Gujarati)

 

પંજાબી દાળ વાનગીઓ | પંજાબી કઢી વાનગીઓ | Punjabi dal, kadhi recipes in Gujarati

 

પંજાબી દાળ વાનગીઓ | પંજાબી  કઢી વાનગીઓ | Punjabi dal recipes | Punjabi  kadhi recipes in Gujarati

 

 

પંજાબી દાળ વાનગીઓ Punjabi dal recipes in Gujarati

 

રાજમા કરી રેસીપી | પંજાબી રાજમા મસાલા | રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા મસાલા | rajma curry in Gujarati | with 24 amazing images.
કોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ તમને આ રાજમા કરી અને ભાતના જમણમા મળશે. રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ટમેટા અને રોજના મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદીષ્ટ બને છે. 

 

 

રાજમા કરી અને ભાતથી ભરેલા બાઉલ કરતાં વધુ સંતોષકારક કંઈ હોઈ શકે નહીં. આ કઢી પંજાબમાં ખૂબ જ પ્રિય છે અને તમામ વય જૂથોમાં ખૂબ જ લોકપ્રિય છે. બીજી લોકપ્રિય દાળ છે મા કી દાળ અથવા દાલ મખાની. પરંપરાગત રીતે તેને રાતોરાત ધીમા તાપે રાંધવામાં આવે છે અને ઘટ્ટ થવા દેવામાં આવે છે. પરંતુ આજકાલ તે પ્રેશર કૂકરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

 

દાલ મખની | દાલ મખની બનાવવાની રીત | ઢાબા જેવી દાલ મખની | પંજાબી દાલ મખની | dal makhani in gujarati

 

 

 

પંજાબી  કઢી વાનગીઓ | વિવિધ પ્રકારની પંજાબી દાળ | different types of punjabi dals in Gujarati

 

પંજાબી પકોડા કઢી ની રેસીપી | કઢી પકોડા | પંજાબી પકોડા કઢી રેસીપી | Punjabi pakora kadhi recipe.

તાજા તૈયાર કરેલા ચણાના લોટના પકોડા જેમાં કોથમીર અને લીલા મરચાં મેળવેલા હોય અને તેના વડે બનતી આ પંજાબી પકોડા કઢી એવી મજેદાર તૈયાર થાય છે કે મોઢામાંથી પાણી છુટી જાય. 

 

 

કોફતા કઢી રેસીપી | સ્વસ્થ કોફતા કઢી | ગુજરાતી કઢીમાં ફણગાવેલા મગ ના કોફતા | kofta kadhi

 

 

 

Recipe# 307

23 September, 2021

0

calories per serving

ads
user

Follow US

રેસીપી શ્રેણીઓ