દાલ મખની | દાલ મખની બનાવવાની રીત | ઢાબા જેવી દાલ મખની | પંજાબી દાલ મખની | Dal Makhani
તરલા દલાલ દ્વારા
Added to 477 cookbooks
This recipe has been viewed 11332 times
દાલ મખની | દાલ મખની બનાવવાની રીત | ઢાબા જેવી દાલ મખની | પંજાબી દાલ મખની | dal makhani in gujarati | with 30 amazing photos.
દાલ મખની અથવા મા કી દાલ, પંજાબમાં જાણીતી રેસીપી છે, તેનું સરળ ટેક્સ્ચર અને મનોરમ સ્વાદ એક સ્વાદિષ્ટ પંજાબની વાનગી બનાવે છે. સ્ટેપ બાય સ્ટેપ ફોટો અને વિડીયો વડે દાલ મખની રેસીપીનો આનંદ લો.
દરેક પંજાબી રેસ્ટોરાં, રોડ સાઈડની ખાવાની જગ્યા અને ફૂડ સ્ટૉલ વિક્રેતા એવો દાવો કરે છે કે પંજાબી દાલ મખની એક સ્વાદિષ્ટ રેસીપી છે. આ મારી પોતાની પરીક્ષણ કરેલી રેસીપી છે કે હું તેને શ્રેષ્ઠ માનું છું?
દાલ મખની રેસીપી બનાવવા માટે- દાલ મખની રેસીપી બનાવવાની શરૂઆત કરવા માટે, પહેલા આખા અડદ અને રાજમાને સાફ કરીને ધોઈ લો અને રાતભર પલાળવા મૂકી દો.
- પાનીને ગાળી લો, ૨ કપ પાણી અને મીઠું ઉમેરો અને પ્રેશર કૂકરમાં ૭ સીટીઓ માટે અથવા દાળને વધુ પડતા પકવવા સુધી સીટી કરો.
- ઢાંકણ ખોલતા પહેલા વરાળને નિકલી જવા દો.
- દાલ લગભગ છૂંદાય જાય ત્યાં સુધી મિક્સ કરી લો. એક બાજુ રાખો.
- વઘાર કરવા માટે, એક ઊંડા પેનમાં માખણ ગરમ કરો અને તેમાં જીરું નાખો.
- જ્યારે જીરું તતડવા માંડે, તેમાં લીલા મરચા, તજ, લવિંગ, એલચી અને કાંદા નાંખો અને કાંદા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો.
- આદુ-લસણની પેસ્ટ, મરચું પાવડર, હળદર પાવડર અને ટમેટાનો પલ્પ ઉમેરો અને મિશ્રણ તેલ છોડે ત્યાં સુધી મધ્યમ તાપ પર રાંધી લો.
- તેમાં દાળ, મીઠું અને લગભગ ૨ થી ૩ ટેબલસ્પૂન પાણી ઉમેરો અને ૧૦ થી ૧૫ મિનિટ સુધી રાંધી લો.
- ક્રીમ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો. વધુ ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- કોથમીર અને તાજી ક્રીમ વડે દાલ મખની સજાવીને ગરમ પીરસો.
Other Related Recipes
દાલ મખની | દાલ મખની બનાવવાની રીત | ઢાબા જેવી દાલ મખની | પંજાબી દાલ મખની has not been reviewed
11 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
kirtimuk,
December 23, 2010
Was very tasty and easy to make
6 of 6 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe