6 રીંગણા રેસીપી
Last Updated : Nov 23,2020
રીંગણા રેસીપી, brinjal recipes in Gujarati
6 રીંગણા રેસીપી, રીંગણા રેસિપીઓનો સંગ્રહ , brinjal recipes in Gujarati |
Recipe# 32909
17 Feb 17
અવીઅલ by તરલા દલાલ
No reviews
અવીઅલ એ મૂળ કેરળની વાનગી છે, છતાં તામિલનાડુમાં પણ તે એટલી જ પ્રખ્યાત થયેલી છે. લગ્ન અથવા કોઇ ઉત્સવની ઉજવણીમાં આ વાનગી ન હોય એવું ભાગ્યેજ બને. એક ઉત્તમ અવીઅલની વાનગીને દૃષ્ટિવિષયક બનાવવા માટે ખૂબ ધ્યાન આપવું જરૂરી છે, એટલે જ વિભિન્ન રંગની શાકભાજી જેવી કે ગાજર, ફણસી, કોળું વગેરે પસંદ કરી તેના ૧ ઇંચ લા ....

Recipe #32909
અવીઅલ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 260
26 Nov 16
ઝટપટ રીંગણાની સબ્જી by તરલા દલાલ
No reviews
રીંગણાને જો મજેદાર રીતે રાંધવામાં આવે તો તેના માટે ફરીયાદ કરવા જેવું શું હોય? આ રીંગણાની સબ્જી એવી સ્વાદિષ્ટ બને છે કે તે બધાને જ ભાવશે.
આ ભાજીમાં રીંગણાની સ્લાઇસ પર મીઠું ભભરાવીને મૂકી રાખ્યા બાદ રાંધવાથી તે ઝટપટ તો બને છે અને સાથે-સાથે બહુ જ સહેલાઇથી પણ બને છે.
આ શાક જ્યારે

Recipe #260
ઝટપટ રીંગણાની સબ્જી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 22155
23 Dec 17
તરકારી ખીચડી by તરલા દલાલ
No reviews
જેવું નામ છે એવી જ આ તરકારી ખીચડીમાં ભરપુર શાક મેળવેલા હોવાથી તે પૌષ્ટિક્તાથી ભરપુર છે. આ ઉપરાંત આ ખીચડીના પોષક તત્વોમાં વધારો કરવા, તેમાં મગની દાળ કે જેમાં પ્રોટીન, ફોલીક એસિડ અને ઝીંક છે તેનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ આ એક તંદુરસ્તી અને સ્વાદનું અજોડ જોડાણ તમને એક વખત જરૂર માણવા જેવું છે.
Recipe #22155
તરકારી ખીચડી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 38453
21 Feb 17
તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડી by તરલા દલાલ
No reviews
આ ખીચડીમાં સ્વાદિષ્ટ મસાલા ભરેલા શાક, ચોખા અને દાળનું સંયોજન ધ્યાનપૂર્વક એક સાથે રાંધવામાં આવ્યું છે. આ તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડીને જ્યારે પાપડ અને છાસ સાથે પીરસવામાં આવે ત્યારે ખૂબ જ મજેદાર જમણ તૈયાર થાય છે.
Recipe #38453
તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 38901
22 Nov 16
રીંગણા અને કોબીના કોફ્તાની કરી by તરલા દલાલ
No reviews
આ વાનગીની કરી અને કોફ્તા બન્ને જ અનોખા છે. અહીં કોફ્તાને રીંગણા અને કોબીના અસામાન્ય સંયોજન વડે બનાવવામાં આવ્યા છે, જ્યારે ગ્રેવીમાં આમલીનું પાણી અને ચણાના લોટ સાથે સૂકા મસાલા મેળવવામાં આવ્યા છે જે હજી વધુ પડતું અસામાન્ય સંયોજન છે. છેલ્લે તેમાં તાજી મલાઇ મેળવવામાં આવી છે, જે તમારા ડાઇનિંગ ટેબલ પર એક ....

Recipe #38901
રીંગણા અને કોબીના કોફ્તાની કરી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 32735
17 Jul 17
સાંભર by તરલા દલાલ
No reviews
દક્ષિણ ભારતીય વાનગીમાં સાંભર એક એવી વાનગી છે જેની કોઇને પણ પરિચય આપવાની જરૂર પડતી નથી, કારણકે આ વાનગીની પ્રતિભા જ એવી છે કે તે દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઉત્તમ રહી છે.
દરેક કુટુંબ તેને પોતાની રીતે યોગ્ય પ્રમાણમાં સામગ્રી લઇને તૈયાર કરે ....

Recipe #32735
સાંભર
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.