You are here: હોમમા> વિવિધ વ્યંજન > થાઇ વ્યંજન | થાઈ શાકાહારી વાનગીઓ | > થાઈ શાક > થાઇ ગ્રીન કરી | વેજ થાઇ ગ્રીન કરી
થાઇ ગ્રીન કરી | વેજ થાઇ ગ્રીન કરી

Tarla Dalal
02 January, 2025


Table of Content
થાઇ ગ્રીન કરી | વેજ થાઇ ગ્રીન કરી | thai green curry recipe in gujarati.
પરંપરાગત રીતે થાઈ ગ્રીન કરી નોન-વેજ હોય છે, પણ અમે તમને વેજિટેરિયન કરીની રેસિપી આપીયે છે. આ વેજ થાઈ કરી માટેની તમામ સામગ્રી ભારતમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે.
એક સંપૂર્ણ ભોજન બનાવવા માટે થાઇ ગ્રીન કરીને ભાત સાથે પીરસો.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
5 Mins
Total Time
15 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
થાઇ ગ્રીન કરી માટે
3/4 કપ લીંબુ (lemon) , નીચે રેસીપી
2 કપ નાળિયેરનું દૂધ (coconut milk)
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1/2 કપ પનીરના ચોરસ ટુકડા (paneer cubes)
1/2 કપ સિમલા મરચાંના ટુકડા
1/2 કપ સ્લાઇસ કરેલા બેબી કોર્ન
1/2 કપ બાફેલા લીલા વટાણા (boiled green peas)
3/4 કપ ફૂલકોબીના ફૂલ
1/2 કપ સ્લાઇસ કરેલા મશરૂમ
મીઠું (salt) , સ્વાદાનુસાર
ગ્રીન કરી પેસ્ટ તૈયાર કરવા માટે (લગભગ ૧ કપ બનાવે છે)
2 ટેબલસ્પૂન સમારેલી લીલી ચાયની પત્તીઓ
1 કપ સમારેલી કોથમીર (chopped coriander)
2 ટીસ્પૂન સમારેલા કાફીર લાઇમના પાંદડા
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1 ટેબલસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
4 લીલું મરચું (green chillies) , મોટા સમારેલા
1/2 ટેબલસ્પૂન ધાણા પાવડર (coriander (dhania) powder)
1 ટેબલસ્પૂન જીરા પાવડર (cumin seeds (jeera) powder )
1/2 ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર (freshly ground black pepper)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
1/4 ટીસ્પૂન ખમણેલી લીંબુની રાઇંડ
પીરસવા માટે
વિધિ
- બધી સામગ્રી ભેગી કરી અને પૂરતા પાણી (આશરે. ૧/૨ કપ) નો ઉપયોગ કરીને મિક્સરમાં એક સુંવાળી પેસ્ટ બનાવી લો. એક બાજુ રાખી દો.
- પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, ગ્રીન કરી પેસ્ટ નાખી મધ્યમ આંચ પર ૧ મિનિટ માટે સાંતળો.
- પનીર, સિમલા મરચાં, બેબી કોર્ન, લીલા વટાણા, ફૂલકોબી અને મશરૂમ્સ ઉમેરી, બરાબર મિક્સ કરી મધ્યમ આંચ પર ૧ મિનિટ માટે સાંતળો.
- નાળિયેરનું દૂધ ઉમેરી, બરાબર મિક્સ કરી મધ્યમ આંચ પર ૨ મિનિટ માટે રાંધી લો.
- સાકર અને મીઠું નાંખો, બરાબર મિક્સ કરી મધ્યમ આંચ પર વધુ ૧ મિનિટ રાંધી લો.
- થાઇ ગ્રીન કરીને ભાત સાથે ગરમ પીરસો.
- તમે તમારી પસંદની કોઈપણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.