મેનુ

174 અખરોટ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી recipes

This category has been Viewed: 209 times
Recipes using  walnuts
Recipes using walnuts - Read in English
रेसिपी यूज़िंग अखरोट - हिन्दी में पढ़ें (Recipes using walnuts in Hindi)

10 અખરોટ રેસીપી | અખરોટના ઊપયોગથી બનતી રેસીપી | અખરોટ રેસીપીઓનો સંગ્રહ | walnuts, akhrot Recipes in Gujarati | Indian Recipes using walnuts, akhrot in Gujarati |

10 અખરોટ રેસીપી | અખરોટના ઊપયોગથી બનતી રેસીપી | અખરોટ રેસીપીઓનો સંગ્રહ | walnuts, akhrot Recipes in Gujarati | Indian Recipes using walnuts, akhrot in Gujarati |

અખરોટના ફાયદા, આરોગ્ય લાભો (benefits of walnuts, akhrot in Gujarati)

રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી સારા કોલેસ્ટ્રોલ (HDL) માં વધારો થાય છે. અખરોટ ઓમેગા ૩ ફેટી એસિડ્સથી સમૃદ્ધ છે જેમાં ઉચ્ચ માત્રામાં ડી.એચ.એ (DHA) હોય છે જે પુખ્ત વયના લોકોની વિચાર શક્તિમાં સુધારો કરે છે અને બાળકોના મગજના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. ફોલેટ, વિટામિન બી 9 નો સારો સ્રોત હોવાથી, સગર્ભા સ્ત્રીઓ માટે દરરોજ થોડા અખરોટ ખાવાથી ફોલિક એસિડનું સ્તર વધી શકે છે. તેમાં ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોવાથી અને ફાઇબરથી ભરપૂર હોવાથી, તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારો વિકલ્પ છે. અખરોટના વિગતવાર ફાયદા જુઓ.

  • એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટર | સ્વસ્થ ત્વચા માટે સ્વસ્થ બ્રેકફાસ્ટ | શાકાહારી સ્વસ્થ બ્રેકફાસ્ટ ખોરાક | એન્ટી એજિંગ બ્રેકફાસ્ટ … More..

    Recipe# 67

    02 December, 2024

    0

    calories per serving

  • ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે જેમાં અદભૂત સામગ્રીનું સંયોજન છે, જેનો સ્વાદ આશ્ચર્યજનક … More..

    Recipe# 448

    08 October, 2024

    0

    calories per serving

  • અનાજ, સૂકો મેવો અને ફળોનું એક સંતુલિત સંયોજન છે, મ્યુસલી. આ એક સંપૂર્ણ સવારનો નાસ્તો કહી શકાય કારણકે … More..

    Recipe# 274

    23 August, 2024

    0

    calories per serving

  • અખરોટનો શીરો રેસીપી | અખરોટનો હલવો | ક્વિક અખરોટનો શીરો | walnut sheera recipe in Gujarati | with … More..

    Recipe# 631

    20 October, 2022

    0

    calories per serving

  • ઇંડા વગરની બ્રેડ બટર પુડિંગ | ભારતીય શૈલીની બ્રેડ બટર પુડિંગ ઇંડા વગર | કસ્ટર્ડ બ્રેડ બટર પુડિંગ … More..

    Recipe# 82

    05 August, 2022

    0

    calories per serving

  • મેંદો અસ્વસ્થ્યકારક ગણાય છે અને કાયમ બાળકોના ભોજનથી તેને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. મેં આ વાનગીમાં … More..

    Recipe# 336

    08 September, 2020

    0

    calories per serving

  • મીઠાશનો સ્વાદ માણવો હોય ત્યારે આ ઓટસ્ અને મિક્સ નટસના લાડુનો સ્વાદ જરૂરથી માણો, જેમાં પૌષ્ટિક ઓટસ્, ગોળ … More..

    Recipe# 575

    25 May, 2020

    0

    calories per serving

    0

    calories per serving

    એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટર | સ્વસ્થ ત્વચા માટે સ્વસ્થ બ્રેકફાસ્ટ | શાકાહારી સ્વસ્થ બ્રેકફાસ્ટ ખોરાક | એન્ટી એજિંગ બ્રેકફાસ્ટ … More..

    0

    calories per serving

    ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે જેમાં અદભૂત સામગ્રીનું સંયોજન છે, જેનો સ્વાદ આશ્ચર્યજનક … More..

    0

    calories per serving

    અનાજ, સૂકો મેવો અને ફળોનું એક સંતુલિત સંયોજન છે, મ્યુસલી. આ એક સંપૂર્ણ સવારનો નાસ્તો કહી શકાય કારણકે … More..

    0

    calories per serving

    અખરોટનો શીરો રેસીપી | અખરોટનો હલવો | ક્વિક અખરોટનો શીરો | walnut sheera recipe in Gujarati | with … More..

    0

    calories per serving

    ઇંડા વગરની બ્રેડ બટર પુડિંગ | ભારતીય શૈલીની બ્રેડ બટર પુડિંગ ઇંડા વગર | કસ્ટર્ડ બ્રેડ બટર પુડિંગ … More..

    0

    calories per serving

    મેંદો અસ્વસ્થ્યકારક ગણાય છે અને કાયમ બાળકોના ભોજનથી તેને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. મેં આ વાનગીમાં … More..

    0

    calories per serving

    મીઠાશનો સ્વાદ માણવો હોય ત્યારે આ ઓટસ્ અને મિક્સ નટસના લાડુનો સ્વાદ જરૂરથી માણો, જેમાં પૌષ્ટિક ઓટસ્, ગોળ … More..

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ