મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  મીલ્કશેક અને સ્મૂધીસ્ >  પીણાં >  ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક

ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક

Viewed: 6442 times
User 

Tarla Dalal

 08 October, 2024

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
चीकू काजू मिल्कशेक रेसिपी - हिन्दी में पढ़ें (Chickoo and Nut Milkshake, Chickoo Kaju Milkshake in Hindi)

Table of Content

ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે જેમાં અદભૂત સામગ્રીનું સંયોજન છે, જેનો સ્વાદ આશ્ચર્યજનક છે. બાળકોને દિવસભર સક્રિય રહેવા માટે સતત ઊર્જાની જરૂર પડે છે.

આ શક્તિદાયક પીણાંમાં ચીકુ, દૂધ, કાજૂ અને અખરોટનું સંયોજન છે. ચીકુ દ્વારા મગજના કોષોને કાર્બોહાઈડ્રેટ (ગ્લુકોઝ) મળી રહે છે, જ્યારે દૂધમાં કૅલ્શિયમ અને અખરોટમાં પ્રોટીન તથા ઓમેગા-3 ફૈટી ઍસિડ હોય છે, જે શરીરને તંદુરસ્ત અને મગજના કોષોને શક્તિ પૂરી પાડે છે.

ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક - Chickoo and Nut Milkshake, Chickoo Kaju Milkshake recipe in Gujarati

Soaking Time

0

Preparation Time

10 Mins

Cooking Time

0 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

10 Mins

Makes

5 ગ્લાસ માટે

સામગ્રી

Main Ingredients

સજાવવા માટે

વિધિ
  1. મિક્સરમાં દૂધ, ચીકુ, કાજૂ અને સાકર મેળવી સુંવાળું મિલ્કશેક તૈયાર કરો.
  2. તેને ૫ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.
  3. દરેક ગ્લાસને ૧/૨ ટેબલસ્પૂન અખરોટ વડે સજાવીને તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ