મેંગો મસ્તાની રેસીપી | પુણેનું પ્રખ્યાત મેંગો મસ્તાની ડ્રિંક | આઈસ્ક્રીમ સાથે ભારતીય મેંગો મિલ્કશેક | Mango Mastani, Mango Milkshake with Ice Cream
તરલા દલાલ દ્વારા
This recipe has been viewed 2690 times
મેંગો મસ્તાની રેસીપી | પુણેનું પ્રખ્યાત મેંગો મસ્તાની ડ્રિંક | આઈસ્ક્રીમ સાથે ભારતીય મેંગો મિલ્કશેક | mango mastani recipe in gujarati | with 15 amazing images.
ઉનાળા માં મિત્રો ને અને પરિવાર ને પીરસો ખૂબ જ ટેસ્ટી આ મેંગો મસ્તાની. ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ ડ્રિંક એક વાર જરૂર ટ્રાય કરજો.
આ ડ્રિંક નું નામ મેંગો મસ્તાની કેવી રીતે પડયુ એ તો મને ખબર નથી. પણ આ ડ્રિંક પુણે માં ખૂબ જ પ્રચલીત અને લોકપ્રિય છે. તો કેરી ની સિઝન માં બનાવો પુણે નું ફેમસ મેંગો મસ્તાની.
કેરી મસ્તાની બનાવવા માટે- કેરીના ટુકડા, સાકર, દૂધ અને આઈસ્ક્રીમને મિક્સર જારમાં ભેગું કરો અને સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. બાજુ પર રાખો.
- એક લાંબો ગ્લાસ લો, તેમાં ૨ ટેબલસ્પૂન સમારેલી કેરી, ૧/૪ કપ મેંગો શેક નાખો, ૧ સ્કૂપ્સ વેનીલા આઈસ્ક્રીમ, ફરીથી ૨ ટેબલસ્પૂન સમારેલી કેરી નાખો.
- પછી ૧/૪ કપ કેરીનો શેક નાખો. તેની ઉપર ૧ સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ નાખો.
- છેલ્લે તેના ઉપર ૧ ટીસ્પૂન બદામની કાતરી, ૧ ટીસ્પૂન પિસ્તા કાતરી અને ૧ ટીસ્પૂન ટુટી ફ્રુટી.
- રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે વધુ ૧ ગ્લાસ તૈયાર કરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
મેંગો મસ્તાની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe