મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | >  ફુદીના લસ્સી | મિન્ટ લસ્સી | ફુદીના ની મીઠી લસ્સી

ફુદીના લસ્સી | મિન્ટ લસ્સી | ફુદીના ની મીઠી લસ્સી

Viewed: 4287 times
User 

Tarla Dalal

 01 March, 2021

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

ફુદીના લસ્સી | મિન્ટ લસ્સી | ફુદીના ની મીઠી લસ્સી | pudina lassi in gujarati |

ફુદીના લસ્સી રેસીપી એક સંપૂર્ણ મીઠું ઉનાળાનું પીણું છે જે શ્રેષ્ઠ રીતે ઠંડુ પીરસવામાં આવે છે. ભારતીય દહીં ફુદીનાનું પીણું બનાવો.

અહીં અમે ક્લાસિક પંજાબી લસ્સીને ફુદીના નો ટ્વિસ્ટ આપ્યો છે. ઠંડુ અને મલાઈદાર પીણું, આ ભારતીય દહીં ફુદીનાના પીણાંમાં ફુદીનો ઉમેરવા થી તે હજી તાજું લાગે છે. ફુદીના અને કાળા મીઠાના સંયોજનથી લસ્સીને માત્ર એક અનોખો સ્વાદ જ મળે છે, પરંતુ તેનાથી સ્વાસ્થ્ય લાભ પણ થાય છે - પાચનમાં સુધારો થાય છે અને ઠંડક પણ આપે છે.

Preparation Time

5 Mins

Cooking Time

0 Mins

Total Time

5 Mins

Makes

2 ગ્લાસ માટે

સામગ્રી

ફુદીના લસ્સી બનાવવા માટે

સુશોભન માટે વાપરવાની સામગ્રી

     

વિધિ
ફુદીના લસ્સી બનાવવા માટે
  1. ફુદીના લસ્સી બનાવવા માટે, ફુદીનાના પાન, સંચળ, સાકર અને ધાણા-જીરું પાવડરને મિક્સરમાં ભેગું કરો અને સેમી-સ્મૂધ પેસ્ટ મળે ત્યાં સુધી પીસી લો.
  2. મોટા બાઉલમાં દહીં નાંખો અને સુંવાળુ થાય ત્યાં સુધી જેરી લો.
  3. જેરી લીધેલી દહીંમાં તૈયાર પેસ્ટ ઉમેરો અને સુંવાળુ થાય ત્યાં સુધી જેરી લો.
  4. ફુદીના લસ્સી ને અલગ-અલગ નાના ગ્લાસ માં રેડી, ફુદીનાના પાનથી સજાવી પીરસો.
હાથવગી સલાહ
  1. ફુદીના લસ્સીના ખારા (સૉલ્ટી) સંસ્કરણ બનાવવા માટે, ફક્ત ખાંડ છોડી દો અને તેને બદલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ