મેનુ

195 None recipes

This category has been Viewed: 424 times
Recipes using  rice
Recipes using rice - Read in English
रेसिपी यूज़िंग चावल - हिन्दी में पढ़ें (Recipes using rice in Hindi)

40 ચોખાની રેસીપી | ચોખાના ઊપયોગથી બનતી રેસીપી | ચોખાની રેસીપીઓનો સંગ્રહ | Rice, Chawal Recipes in Gujarati | Indian Recipes using Rice, Chawal in Gujarati |

40 ચોખાની રેસીપી | ચોખાના ઊપયોગથી બનતી રેસીપી | ચોખાની રેસીપીઓનો સંગ્રહ | Rice, Chawal Recipes in Gujarati | Indian Recipes using Rice, Chawal in Gujarati |

ચોખાના ફાયદા, આરોગ્ય લાભો (benefits of rice, chawal in Gujarati)

આ ચોખાના ગુણ છે - ચોખા એ જટિલ કાર્બોહાઇડ્રેટ્સનો એક મહાન સ્રોત છે, જે આપણા શરીર માટે શક્તિનો મહત્વપૂર્ણ સ્રોત છે. તદુપરાંત તે ગુલટન ફ્રી છે. ચોખામાં ફાઇબર ઓછું હોય છે અને તેથી ઝાડાથી ગ્રસ્ત લોકો માટે એક સારો વિકલ્પ છે. પરંતુ ચોખા પ્રોટીન અને બી વિટામિનનો પણ સારો સ્રોત છે.

ચોખાના અવગુણ - ચોખા જેવા ખોરાકમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધુ હોય છે, વજન ઘટાડવા, હ્રદયના દર્દીઓ, મધુમેહના દર્દીઓ માટે બ્લડ સુગર નિયંત્રણના સ્તરને અસર કરે છે. પણ જો ચોખાને ઉચ્ચ પ્રોટીન અથવા ઉચ્ચ ફાઇબરવાળા ખોરાક સાથે જોડવામાં આવે તો ગ્લાયકેમિક લોડ સંતુલિત થઈ શકે છે. આમ તેનો કોમ્બો વધુ સારી પસંદગી છે કારણ કે આપણે પાંચ ધાન ખીચડી અને તુવાર દાળ ખીચડીની રેસીપીમાં કર્યું છે. શું સફેદ ચોખા અને ઉકળા ચોખા તમારા માટે સારા છે તેની વિગતો જુઓ?

 

  • અહીં ભાત, દાળ, મિક્સ શાકભાજી, કેસર અને તળેલા કાંદાનું મિશ્રણ છે જેને કાંદાની તૈયાર કરેલી પેસ્ટમાં મેળવી ઑવનમાં … More..

    Recipe# 128

    26 February, 2016

    0

    calories per serving

  • ટમેટા અને ગાજર વડે બનતાં ઑરેન્જ ભાત, કોથમીર અને લીલા વટાણા વડે બનતા લીલા ભાત અને શાહીજીરા તથા … More..

    Recipe# 127

    12 February, 2016

    0

    calories per serving

    0

    calories per serving

    અહીં ભાત, દાળ, મિક્સ શાકભાજી, કેસર અને તળેલા કાંદાનું મિશ્રણ છે જેને કાંદાની તૈયાર કરેલી પેસ્ટમાં મેળવી ઑવનમાં … More..

    0

    calories per serving

    ટમેટા અને ગાજર વડે બનતાં ઑરેન્જ ભાત, કોથમીર અને લીલા વટાણા વડે બનતા લીલા ભાત અને શાહીજીરા તથા … More..

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ