મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  મનગમતી રેસીપી >  ખીચડી અને ભાત બીમાર હોય ત્યારે ભારતીય આરામદાયક ખોરાક | >  હોલસમ ખીચડી

હોલસમ ખીચડી

Viewed: 5785 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Wholesome Khichdi - Read in English
होलसम खिचड़ी - हिन्दी में पढ़ें (Wholesome Khichdi in Hindi)

Table of Content

ખીચડી એક અતિ પ્રખ્યાત ઘર ઘરમાં બનતી ચોખાની વાનગી છે જેનો દુનીયાભરના બધા ભારતીઓ આનંદ માણતા હોય છે.

આમ જોવા જઇએ તો ખીચડીના ખૂબ બધા અલગ અલગ પ્રકાર અને વિવિધ નામ પણ હોય છે અને તે ઉપરાંત ચોખા અને મગની દાળના સંયોજન વડે બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે, પણ અંતમાં તો આ એવી વાનગી ગણી શકાય કે જે દરેક ઉમરલાયક લોકોને માફકરૂપ બને છે.

આમ તો ખીચડી એક એવી પ્રભાવસાળી વાનગી છે જે સવારના કે રાતના જમણમાં પીરસી શકાય અને જેનું જોડાણ વિવિધ વાનગી સાથે કરી શકાય. અહીં એક સુગંધી અને સંતોષકારક હોલસમ ખીચડી રજૂ કરવામાં આવી છે જેમાં વિવિધ પ્રકારના શાક અને મસાલાનું સંયોજન છે.

Preparation Time

10 Mins

Cooking Time

15 Mins

Total Time

25 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

વિધિ

  1. ચોખા અને પીળી મગની દાળ સાફ કરી, ધોઇને ૧૫ મિનિટ સુધી જરૂરી પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
  2. એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, કાળા મરી, તમાલપત્ર અને લવિંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  4. પછી તેમાં દૂધી અને ગાજર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં પીળી મગની દાળ, ચોખા, હળદર, મીઠું અને ૩ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  6. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  7. આ ખીચડીને હલકા હાથે જેરી લો અને તાજા દહીં સાથે તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ