મેનુ

49 તૂટેલા ઘઉં, દાળિયા, બલ્ગુર ઘઉં શું છે? શબ્દાવલિ, ઉપયોગો, વાનગીઓ, ફાયદા recipes

This category has been Viewed: 331 times
Recipes using  broken wheat
रेसिपी यूज़िंग दलिया - हिन्दी में पढ़ें (Recipes using broken wheat in Hindi)

4 ફાડા ઘઉંની રેસીપી | ફાડા ઘઉંના ઊપયોગથી બનતી રેસીપી | ફાડા ઘઉંની રેસીપીઓનો સંગ્રહ | broken wheat recipes in Gujarati | Indian recipes using dalia, broken wheat, bulgur wheat in Gujarati |

4 ફાડા ઘઉંની રેસીપી | ફાડા ઘઉંના ઊપયોગથી બનતી રેસીપી | ફાડા ઘઉંની રેસીપીઓનો સંગ્રહ | broken wheat recipes in Gujarati | Indian recipes using dalia, broken wheat, bulgur wheat in Gujarati |

ફાડા ઘઉં ના ઉપયોગ રસોઈ માં (uses of broken wheat, dalia, bulgur wheat in Indian cooking) 

1. બ્રોકન વીટ ઉપમા | હેલ્દી ઉપમા | broken wheat upma in gujarati



બ્રોકન વીટ ઉપમાનું નામ જ સૂચવે છે કે ઉપમા આરોગ્યવર્ધક ઘઉંમાંથી બનેલો છે. જેમાં ફાડા ઘઉં બહુ જરૂરી ડાઇયિટરી ફાઇબર અને ઊર્જા આપે છે જ્યારે ગાજર અને લીલા વટાણા વિપુલ પ્રમાણમાં પૌષ્ટિક્તા બક્ષે છે, ખાસ કરીને વિટામિન એ. સામાન્ય રીતે નરમ રહેતા ઉપમા, તેમાં શાકભાજી ઉમેરવાથી કરકરા બને છે. તમે તમારી પસંદગી પ્રમાણે બીજા શાકો પણ ઉમેરી શકો છો જેથી તે વધુ રંગીન અને સ્વાદિષ્ટ બને.

2. ઘઉંના ફાડિયાના પૅનકેક એક મજેદાર નાસ્તાની વાનગી છે, કારણકે તે આપણને જરૂર પૂરતાં પ્રમાણમાં કૅલરી અને પ્રોટીન પૂરા પાડે છે. આપણા શરીરને કેલ્શિયમની પણ જીરૂરત રહે છે, જે આ વાનગીમાં ઉમેરવામાં આવેલા દહીં વડે મળી રહે છે. સુવાવડવાળી સ્ત્રીના બીજા ત્રિમાસીક ગાળામાં આ પૅનકેક અતિ આદર્શ વાનગી ગણી શકાય, કારણ કે આ પૅનકેકમાં સારી માત્રામાં ફાઇબર છે, ઉપરાંત તે તમારી પાચનક્રિયાની મુશ્કેલી સહેલાઇથી દૂર કરે છે.

ફાડા ઘઉંના ફાયદા, આરોગ્ય લાભો (benefits of broken wheat, dalia, bulgur wheat in Gujarati)

ફાડા ઘઉંમાં હાજર ઉચ્ચ ફાઇબર ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉચ્ચ ફાઇબર કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે સાથે જ સ્ટ્રોકનું જોખમ પણ ઘટાડે છે. મજબૂત હાડકાં એ આપણા શરીરની કરોડરજ્જુ છે. આપણે જાણીએ છીએ કે આપણી બોન મિનરલ ડેન્સિટી (bone mineral density) ઉંમર સાથે ઘટતી જાય છે અને આપણા હાડકાંની તંદુરસ્તી જાળવવા માટે આપણને કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જરૂરી હોય છે, ને ફાડા ઘઉં તે જ પ્રદાન કરે છે. ફાડા ઘઉંના વિગતવાર ૮ અદ્ભુત ફાયદાઓ માટે અહીં વાંચો.

  • ફડા ની ખીચડી રેસીપી | શાકભાજી સાથે તૂટેલી ઘઉંની ખીચડી | ખીચડીમાં ગુજરાતી શૈલીનો ફડા | સ્વસ્થ તૂટેલી … More..

    Recipe# 789

    23 April, 2025

    0

    calories per serving

  • જ્યારે ફાડા ઘઉં અને ઓટસ્ નું આરોગ્યદાયક સંયોજન કેળા અને સફરજન જેવા ફળો સાથે થાય છે ત્યારે આ … More..

    Recipe# 272

    27 June, 2021

    0

    calories per serving

  • બ્રોકન વીટ ઉપમા રેસીપી | દલિયાઉપમા | હેલ્દી દલિયા ઉપમા | ગોડી ઉપમા | broken wheat upma recipe in Gujarati |22 અદ્ભુત છબીઓ સાથે. નાસ્તામાં … More..

    Recipe# 267

    22 November, 2020

    0

    calories per serving

  • મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ | minty couscous recipe in gujarati |  સાભડી તે ખૂબ … More..

    Recipe# 329

    12 October, 2020

    0

    calories per serving

  • શાકભાજી વગરની ખીચડી તો સામાન્ય ગણાય પણ ખીચડીને રંગીન બનાવવા તેમાં શાક મેળવવાથી જરૂર એક નવો અનુભવ મળશે. … More..

    Recipe# 729

    15 October, 2019

    0

    calories per serving

    0

    calories per serving

    ફડા ની ખીચડી રેસીપી | શાકભાજી સાથે તૂટેલી ઘઉંની ખીચડી | ખીચડીમાં ગુજરાતી શૈલીનો ફડા | સ્વસ્થ તૂટેલી … More..

    0

    calories per serving

    જ્યારે ફાડા ઘઉં અને ઓટસ્ નું આરોગ્યદાયક સંયોજન કેળા અને સફરજન જેવા ફળો સાથે થાય છે ત્યારે આ … More..

    0

    calories per serving

    બ્રોકન વીટ ઉપમા રેસીપી | દલિયાઉપમા | હેલ્દી દલિયા ઉપમા | ગોડી ઉપમા | broken wheat upma recipe in Gujarati |22 અદ્ભુત છબીઓ સાથે. નાસ્તામાં … More..

    0

    calories per serving

    મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ | minty couscous recipe in gujarati |  સાભડી તે ખૂબ … More..

    0

    calories per serving

    શાકભાજી વગરની ખીચડી તો સામાન્ય ગણાય પણ ખીચડીને રંગીન બનાવવા તેમાં શાક મેળવવાથી જરૂર એક નવો અનુભવ મળશે. … More..

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ