મેનુ

This category has been viewed 7397 times

હેલ્ધી ઈન્ડિયન રેસીપી >   ડાયાબિટીસ રેસિપી >   ડાયાબિટીસ સૂપ રેસિપી  

7 ડાયાબિટીસ સૂપ રેસિપી રેસીપી

Last Updated : 17 October, 2025

Indian Diabetic  Soups
Indian Diabetic Soups - Read in English
डायबिटीज सूप, मधुमेह रोगियों के लिए सूप - ગુજરાતી માં વાંચો (Indian Diabetic Soups in Gujarati)

ડાયાબિટીસ ભારતીય સૂપ રેસિપી | ડાયાબિટીસ શાકાહારી સૂપ રેસિપિ | ડાયાબિટીસ માટે હેલ્ધી સૂપ | soup recipes for diabetics |

ડાયાબિટીસના દર્દીઓ માટે સૂપને હેલ્ધી બનાવવા માટે 5 પોઈન્ટ | 5 points to make soup healthy for diabetics |

  1. તમારા સૂપમાં કોર્નફ્લોરનો ઉપયોગ ટાળો
  2. તમારા સૂપમાં ખાંડ ટાળો
  3. ફુલ ફેટ પનીરને બદલે લો ફેટ પનીરનો ઉપયોગ કરો
  4. તમારા સૂપમાં જવ, ઓટ્સ, દાળનો ઉપયોગ કરો
  5. તમારા સૂપ બનાવવા માટે લીલા વટાણા જેવા ફાઇબર સમૃદ્ધ શાકભાજી

 

ડાયાબિટીસ માટે જવ સારી છે | barley good for diabetes | 

 

પોષણદાઇ જવનું સૂપ | જવ એક એવું કડધાન્ય છે, જેનો આપણે રોજની રસોઇમાં ખાસ ઉપયોગ કરતાં નથી. પરંતુ તે પ્રોટીનનું મૂળ ભંડાર ગણાય છે, તે ઉપરાંત તેમાં લોહ અને ફાઇબર પણ રહેલા છે અને જો તેને કોઇ ખુશ્બુદાર સામગ્રી સાથે રાંધવામાં આવે તો તેનો સ્વાદ પણ સારો આવે છે જે રીતે મે અહીં તેનો ઉપયોગ સૂપ બનાવવામાં કર્યો છે. મસૂરની દાળ સાથે જવનો ઉપયોગ એટલે કઠોળ અને કડધાન્યના સંયોજન વડે બનતું આ સૂપ સંપૂર્ણ પ્રોટીન ગણાય છે, જે આપણા શાકાહારી ભોજનમાં ભાગ્યે જ જોવા મળે છે. આ પૌષ્ટિક સૂપને વિવિધ શાક વડે રંગીન અને ફાઇબરયુક્ત બનાવવામાં આવ્યું છે. અંતમાં તેની પર ભભરાવેલું મરીનું પાવડર તેને વધુ મજેદાર બનાવે છે.

 

મગનો સૂપ રેસીપી (moong soup recipe) | ઓછી કેલરીવાળા મગ સૂપ  | ડાયાબિટીસ માટે હેલ્ધી મગનો સૂપ (healthy diabetic moong soup) |

 

પ્રોટીન, આયર્ન અને ફાઇબરથી ભરપૂર, આ ડાયાબિટીસ માટે હેલ્ધી મગનો સૂપ (healthy diabetic moong soup) માત્ર એક ચમચી તેલનો ઉપયોગ કરીને ડાયાબિટીસ માટે અનુકૂળ બનાવવામાં આવે છે. મગ ફોલેટ, વિટામિન બી૯ અથવા ફોલિક એસિડથી ભરપૂર હોય છે, જે તમારા શરીરને નવા કોષો, ખાસ કરીને લાલ રક્તકણોબનાવવા અને જાળવવામાં મદદ કરે છે.

 


 

Recipe# 355

23 April, 2023

0

calories per serving

ads
user

Follow US

રેસીપી શ્રેણીઓ