સકરટેટી અને ફુદીનાનો રસ - Muskmelon and Mint Juice


દ્વારા

Muskmelon and Mint Juice - Read in English 
खरबुजा और पुदीने का ज्यूस - हिन्दी में पढ़ें (Muskmelon and Mint Juice in Hindi) 

Added to 31 cookbooks   This recipe has been viewed 1771 times

વિટામીન-એ થી ભરપુર એવી સકરટેટી અને ફુદીનાના પાનના સંયોજન વડે બનતું આ એક મજેદાર અને આરોગ્યદાયક પીણું છે. વધુ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ (antioxidant) અને રોગ પ્રતિરક્ષક (immunity) શક્તિ ધરાવતું આ પીણું નાના બાળકોને તથા મોટાઓને પણ ગમે એવું છે.

Add your private note

સકરટેટી અને ફુદીનાનો રસ - Muskmelon and Mint Juice recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો Time:    કુલ સમય:     ૪ નાના ગ્લાસ માટે

સામગ્રી
૩ કપ મોટા ટુકડા કરીને ઠંડી કરેલી સકરટેટી
૩ ટેબલસ્પૂન ઝીણા સમારીને ઠંડા કરેલા ફૂદીનાના પાન

સજાવવા માટે
ફુદીનાની ડાળખી

પીરસવા માટે
૪ બરફના ટુકડા
વિધિ
    Method
  1. સકરટેટીને મિક્સરમાં ફેરવી સુંવાળી પ્યુરી તૈયાર કરી અને પછી તેમાં ફુદીનાના પાન ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  2. આ જ્યુસને ૪ ગ્લાસમાં સપ્રમાણ રેડીને ઉપર ફુદીનાની ડાળખી વડે સજાવી લો.
  3. તે પછી દરેક ગ્લાસમાં એક-એક બરફનો ટુકડો નાંખી તરત જ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews