મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | >  લસણવાળી મકાઇની રોટી

લસણવાળી મકાઇની રોટી

Viewed: 6636 times
User 

Tarla Dalal

 07 November, 2024

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Garlicky Makai Roti - Read in English
गार्लिकी मकई रोटी - हिन्दी में पढ़ें (Garlicky Makai Roti in Hindi)

Table of Content

લસણ અને મકાઈની રોટી | લસણવાળી મકાઈ રોટી | હેલ્ધી મસાલા મકાઈની રોટી | garlic makai roti in Gujarati | with 20 amazing images.

 

 

મકાઇના લોટથી બનેલી અને કોથમીર, લીલા મરચાં અને લસણ ના લીધે વધતી ખુશ્બુને કારણે આ મજેદાર અને સ્વાદિષ્ટ લસણવાળી મકાઈ રોટી તમને ખુબજ ગમશે.

 

આ રોટી સાથે કઇ પણ બનાવવાની જરૂર નથી અને માત્ર એક કપ દહીં સાથે પીરસી શકો છો કારણકે રોટી ખાવામાં ભારી હોવાથી પેટ જલ્દી તૃપ્ત થાય છે.

Soaking Time

0

Preparation Time

10 Mins

Cooking Time

15 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

25 Mins

Makes

6 રોટી માટે

સામગ્રી

વિધિ


 

  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂર પુરતું હુંફાળું પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.
  2. કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને ચોખાના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  4. તાજા દહીં સાથે ગરમ-ગરમ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ