મેનુ

This category has been viewed 8422 times

વિવિધ વ્યંજન >   ચાયનીઝ વેજ વ્યંજન |  ઈન્ડો ચાઈનીઝ રેસીપી | >   ચાઈનીઝ શાક ની રેસીપી  

5 ચાઈનીઝ શાક ની રેસીપી રેસીપી

Last Updated : 14 August, 2025

Chinese Vegetable
Chinese Vegetable - Read in English
चायनीज सब्जी - ગુજરાતી માં વાંચો (Chinese Vegetable in Gujarati)

 

ચાયનીઝ શાકભાજી રેસિપીઝ:  વેજ રેસિપીઝ, Chinese vegetable Recipes in Gujarati

 

ચાઈનીઝ વેજીટેબલ રેસીપી, ચાઈનીઝ વેજ રેસીપી. ચાઈનીઝ વેજીટેબલ ડીશ મોટે ભાગે ગ્રેવી આધારિત હોય છે અને તેને ચોખા અથવા નૂડલ્સ સાથે પીરસવામાં આવે છે, જેમ કે

 

1. ચીલી પોટેટો | ખાત્રીપૂર્વક કહી શકાય એમ આ ચીલી પોટેટોમાં રોમાંચક અને તમને ઝણઝણાટીનો અનુભવ કરાવે એવા સુગંધી પદાર્થો છે જેવા કે વિવિધ સૉસ, લસણ, આદૂ અને લીલા મરચાંનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો છે. બટાટાને લાંબી સળીની રીતે કાપી તેમાં એકમેકમાં સારી રીતે ભળેલા સૉસ સાથેના લીલા કાંદાનું સંયોજન અંતમાં એક મજેદાર સ્ટાર્ટર બનાવે છે.

 

ચિલી પોટેટો રેસિપી | ચાઇનીઝ સ્ટાઇલ ચિલી પોટેટો | ભારતીય સ્ટાઇલ ચિલી પોટેટો | ચીલી પોટેટો બનાવવાની રીત | chilli potatoes recipe in Gujarati 

 

 

 

પનીરનો ઉપયોગ કરીને ચાઈનીઝ વેજીટેબલ ગ્રેવી | Chinese Vegetable Gravies using paneer

 

1. પનીર ઇન મંચુરિયન સૉસ | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન | Paneer in Manchurian Sauce in gujarati | આખા દીવસના થાક પછી જો આરામ કરવાની ઇચ્છા થાય, ત્યારે ફ્રાઇડ રાઇસ સાથે ચીલી ગાર્લિક સૉસ અથવા ટમૅટો કેચપ કે પછી વધુ ઉત્સાહ આપે એવી વાનગીનો અનુભવ કરવો હોય તો આ સ્પાઇસી પનીર ઇન મંચુરીયન સૉસ તમારા માટે વધુ અનુકુળ રહેશે.

 

 

 

 

 

અમારી અન્ય ચાઇનીઝ રેસિપીઝ અજમાવો ...

વાનગીઓ ચાયનીઝ ખોરાક સાથે પીરસવામાં આવે, શાકાહારી વાનગીઓ ચાયનીઝ ખોરાક : Chines Accompaniments Recipes in Gujarati
મૂળભૂત ચાયનીઝ રેસિપીઝ, વેજ મૂળભૂત ચાયનીઝ રેસિપિ : Basic Chinese Recipes in Gujarati
ચાયનીઝ નૂડલ્સ રેસિપીઝ, ચાયનીઝ વેજ નૂડલ્સ વાનગીઓ, : Chinese Noodles Recipes in Gujarati
ચાયનીઝ સૂપ રેસિપીઝ, શાકાહારી ચાયનીઝ સૂપ રેસિપીઝ : Chinese Soup Recipes in Gujarati
ચાયનીઝ સ્ટાર્ટર વાનગીઓ,ચાયનીઝ વેજ સ્ટાર્ટર વાનગીઓ : Chinese Starter Recipes in Gujarat

હેપી પાકકળા!

 

Recipe# 370

03 October, 2022

0

calories per serving

ads
user

Follow US

રેસીપી શ્રેણીઓ