સબ્જીનું સાલન | Mixed Vegetables Coconut Curry, Sabzi ka Salan
તરલા દલાલ દ્વારા
Added to 181 cookbooks
This recipe has been viewed 6411 times
મિક્સ વેજીટેબલ નાળિયેર નું શાક | સબ્જીનું સાલન | નાળિયેર દૂધમાં મિકસ વેજીટેબલ કરી | mixed vegetables coconut curry in Gujarati | with 40 amazing images.
એક ખૂશ્બુદાર વાનગી જેમાં સારા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેં અહીં ફણસી, ગાજર અને ફૂલકોબીનો ઉપયોગ કર્યો છે પણ તમે તમારી પસંદના કોઇ પણ શાક તેમાં ઉમેરી શકો. આમ તો આ સબ્જીનું સાલનમાં વિવિધ પ્રકારના શાક અને મસાલા ઉમેરવામાં આવ્યાં છે પણ તેની બનાવવાની રીતને કારણે તેને હલકી વાનગી ગણી શકાય.
આ સબ્જીનું સાલન જ્યારે રોટી અથવા ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.
Method- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તે અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મરચાંની પેસ્ટ, મરચાં પાવડર અને હળદર મેળવી, મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો. કાંદા દાઝી ન જાય તેમાટે તેમાં થોડું પાણી છાંટી લો.
- પછી તેમાં ટમેટાનું પલ્પ અને દહીં મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં મિક્સ શાકભાજી અને નાળિયેરનું દૂધ મેળવી, સારી રીતે મિક્સ કરીને એક ઉભરો આવવા દો. તે પછી કઢાઇને ઢાંકીને ધીમા તાપ પર વધુ ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં તૈયાર કરેલો સૂકો પાવડર, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
મિક્સ વેજીટેબલ નાળિયેર સબઝી રેસીપી, સબ્જીનું સાલન has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe