મેનુ

અડદની દાળ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી

Viewed: 6903 times
urad dal

 

અડદની દાળ એટલે શું?

 

 

  

 

અડદની દાળના ફાયદા, આરોગ્ય લાભો (benefits of urad dal, split black lentil in Gujarati)

૧ કપ રાંધેલી અડદની દાળ તમને દરરોજ ફોલિક એસિડની જરૂરિયાતનો 69.30% આપે છે. અડદની દાળમાં ફોલિક એસિડ તમારા શરીરને નવા કોષો, ખાસ કરીને લાલ રક્તકણોના ઉત્પાદન અને જાળવણી કરવામાં મદદ કરે છે. ફોસ્ફરસ ભરપુર હોવાથી તે કેલ્શિયમ સાથે મળીને આપણા હાડકાંના નિર્માણ માટે કાર્ય કરે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ પણ વધુ છે અને એટલે એ હ્રદય માટે સારુંકોલેસ્ટરોલ ઓછું કરવા માટે સારું અને ડાયાબિટીસ માટે પણ સારું છે. અહીં જુઓ અડદની દાળના 10 સુપર ફાયદાઓ.

 


 

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ