આદુ-લીલા મરચાંની પેસ્ટ ( Ginger-green chilli paste )
Last Updated : Jun 16,2021


આદુ-લીલા મરચાંની પેસ્ટ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી
Viewed 2151 times

આદુ-લીલા મરચાંની પેસ્ટ એટલે શું?



  

આદુ-લીલા મરચાંની પેસ્ટના ફાયદા, આરોગ્ય લાભો (benefits of ginger green chilli paste, adrak mirch ki paste, adrak mirchi paste in Gujarati)

આદુ લીલા મરચાંની પેસ્ટ એકસાથે કરવાથી ઘણા બધા આરોગ્યના લાભ થાય છે. કન્જેશન, ગળું માં વેદના, શરદી અને ખાંસી માટે આદુ એક અસરકારક ઇલાજ છે. તે પાચનમાં મદદ પણ કરે છે અને કબજિયાતથી રાહત આપે છે. લીલી મરચામાં રહેલું એન્ટીઑકિસડન્ટ વિટામિન સી શરીરને હાનિકારક મુક્ત રેડિકલ્સના પ્રભાવથી સુરક્ષિત કરે છે અને તાણને અટકાવે છે. તેમાં સંભવત ઉચ્ચ ફાઇબર છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ મધૂમેહના આહારમાં આવકારદાયક ઉમેરો છે. શું તમે એનિમિયાથી (anaemia ) પીડાવ છો? તમારા લોહથી સમૃદ્ધ ખોરાકની સૂચિમાં લીલા મરચા પણ ઉમેરો.





Try Recipes using આદુ-લીલા મરચાંની પેસ્ટ ( Ginger-green Chilli Paste )


    More recipes with this ingredient....

    આદુ-લીલા મરચાંની પેસ્ટ (23 recipes)
    Subscribe to the free food mailer

    High Protein

    Missed out on our mailers?
    Our mailers are now online!

    View Mailer Archive

    Privacy Policy: We never give away your email

    REGISTER NOW If you are a new user.
    Or Sign In here, if you are an existing member.

    Login Name
    Password

    Forgot Login / Passowrd?Click here

    If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

    Are you sure you want to delete this review ?

    Click OK to sign out from tarladalal.
    For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

    Reviews